ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સાકરલાલ અમૃતલાલ દવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(+1)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|સીતારામ જેસીંગભાઈ શર્મા|}}
{{Heading|સાકરલાલ અમૃતલાલ દવે.|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
જાતે બ્રહ્મભટ્ટ; મૂળ વતન કડી. એમનો જન્મ પોતાના મોસાળ પ્રાંતિજમાં તા. ૧૬મી ઑગસ્ટ સન ૧૮૯૧ના રોજ થશે હતો. પિતા તેમને પાંચ વર્ષના મૂકીને મૃત્યુ પામેલા; એટલે તેઓ મોસાળમાંજ ઉછરી મોટા થયલા. સ્થિતિ ગરીબ તેથી અભ્યાસના સાધન પણ સંકુચિત. અમદાવાદમાંથી સ્વર્ગસ્થ સર ચીનુભાઈ માધવલાલ, પહેલા બેરોનેટની મદદ મેળવવાને તજવીજ કરેલી; તેમજ પ્રાંતિજમાં એ સમયે મિશનરી સ્ટીવન્સન રહેતા હતા, તેમની સાથે મૈત્રી થયલી; પણ એ બધાનું ઇચ્છેલું પરિણામ નહિ આવેલું. માત્ર સાત ધોરણ પૂરાં કરી, વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પાસ કરી. અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ કરી સંતોષ માનેલો. સંજોગવશાત્ લોકલ બોર્ડની શાળામાં છએક માસ શિક્ષક તરીકે રહેલા અને પછી મુંબાઇ નસીબ અજમાવવા ગયલા, જ્યાં શરૂઆતમાં એક વેપારીની પેઢીમાં નામુ લખવાને રહ્યા. એવામાં મુંબાઇ ગુજરાતી નાટક કંપનીમાં ટીકીટ આપવાની નોકરી મળી. અહિં એમના લેખન વાચનના શોખને ઉત્તેજન મળ્યું.
જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ; વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ અંગેની ગર્લ્ઝ હાઇસ્કૂલ અમદાવાદમાં શિક્ષક છે.


લેખનવાચનનો શોખ શાળામાંથી શરૂ થયલો. કોઇક વખત કવિતા લખવાને ઉર્મિ થઈ આવતી; એક બે વાર્ત્તાઓ પણ લખેલી; તેમજ કોમી “બ્રહ્મભટ્ટ શુભેચ્છક” પત્રમાં સન ૧૯૦૯માં મરણ પછીની તેરમાની નાતોનો વિરોધ કરતી ટુંકી વાર્તા અને બેએક નિબંધો લખી મોકલેલા. પણ હજુ ધંધામાં ઠરેઠામ થયા નહોતા. એ અરસામાં ‘વડોદરા વર્તમાન’માં ચાલુ લાંબી વાર્ત્તા લખવાનું કાર્ય આરંભેલું; મહિકાંઠા એજન્સીમાં સરકારી નોકરી લીધેલી પણ મનને નિરાંત થતી નહિ. વર્ત્તમાનપત્ર માટે વિશેષ આકર્ષણ તેથી તે પ્રતિ ખેંચાતા, વડોદરા વર્તમાનના તંત્રી મંડળમાં થોડાક દિવસ કામ કર્યું; અને સન ૧૯૧૪માં “ગુજરાતી પંચ”માં જોડાયા; તે પછી બધું જીવન એ ધંધામાં વ્યતીત થતું આવ્યું છે. સન ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે રહ્યા; તે સાથે ‘વાર્ત્તા મંદિર’ નામનું એક ટુંકી વાર્ત્તાઓનું માસિક કાઢ્યું; પણ છ માસમાં તેનો વહિવટ અન્યને સોંપી દીધો. સન ૧૯૨૦થી ૧૯૨૨ સુધીમાં કોમી પત્ર ‘બ્રહ્મભટ્ટ’ પોતા હસ્તક લીધું. પહેલે વર્ષે તે ત્રિમાસિક રહ્યું; બીજે વર્ષે દ્વૈમાસિક કર્યું અને ત્રીજે વર્ષે તે માસિક થયું, એમ ઉત્તરોત્તર એની પ્રગતિ થતી ચાલી હતી.
પુનાની ડેકન કૉલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઇંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એેવો, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટૉયના ‘The Christian Teaching’ પુસ્તકનો અનુવાદ ‘જીવનસિદ્ધિ’ એ નામથી છપાવ્યો છે.


દરમિયાન દૈનિક અને સાપ્તાહિક પત્રોમાં લાંબી વાર્ત્તાઓ લખવાનું કામ ચાલતું હતું. એ વાર્ત્તાઓનાં નામ નીચે મુજબ છે:–
સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે.
 
નિરંજન, સત્તરમી સદીનું બંગાળા, ગુર્જરવીર અણહીલ, ભારતનું ભવિષ્ય, ઝાંઝવાનું જળ, ભવસાગર, સંસારયજ્ઞ, જીવતાં મૂડદાં, મરમના ઘા અને જયસ્વદેશ.
 
પત્રકારિત્વનો એમનો અનુભવ અને સહવાસ લાંબો તેમજ વિધવિધ છે. મુંબઈના ઘણાખરા છાપાઓમાં તેમણે કામ કરેલું છે.
 
ગયા વર્ષથી તેઓ ‘નવયુગ’ના તંત્રી નિમાયા છે. નવભારતને સાહસિક અને નિર્ભય, સ્વતંત્ર અને સ્વાશ્રયી કરવાના તેઓ ભારે કોડ ધરાવે છે; અને તે દિશામાં એમનું નાવ હંકારી રહ્યા છે. પ્રભુ એમના મનોરથો પાર પાડે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''એમના ગ્રંથોની યાદી:'''}}
{{center|'''એમના ગ્રંથોની યાદી:'''}}
<poem>
<center>
૧ આપણો સંસાર સુખી કેમ થાય? [નિબંધ] {{right|૧૯૧૦{{gap|1.6em}}}}
{|style="border-right:0px #000 solid;width:100%px;padding-right:0.5em;"
૨ પ્રસૂનાંજલિ [કાવ્યસંગ્રહ]  {{right|૧૯૧૫{{gap|1.6em}}}}
|-
૩ અમેરિકાના ગરીબ વિદ્યાર્થીઓ [નિબંધ–હિંદી ઉપરથી] {{right|૧૯૧૬{{gap|1.6em}}}}
| અનુવાદ
૪ સ્વદેશ ગીતો {{right|૧૯૨૦{{gap|1.6em}}}}
| મૂળ ગ્રંથ
૫–૬ વીણાવિહારી ભાગ-૧-૨ [નવલકથા–મરાઠી ઉપરથી] {{right|૧૯૨૩–૨૪}}
|align=right| પ્રકાશનની સાલ
૭ જુવાનીમાંની વાતો [ટૂંકી વાર્ત્તાઓનો સંગ્રહ]  {{right|૧૯૨૮{{gap|1.6em}}}}</poem><br>
|-{{ts|vtp}}
| અનંગભસ્મ{{gap|3em}}
| Prof. Bain's “The Ashes of a God” {{gap}}
|align=right| સને ૧૯૧૬
|-{{ts|vtp}}
| નીલનેની
| “A Draught of the Blue.” 
|align=right|  ”  ૧૯૧૭
|-{{ts|vtp}}
| જીવનસિદ્ધિ
| Tolstoy's “The Christian Teaching”
|align=right|   ”  ૧૯૨૯
|}
</center>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા
|previous = શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા
|next = સીતારામ જેસીંગભાઈ શર્મા
|next = સીતારામ જેસીંગભાઈ શર્મા
}}
}}

Latest revision as of 02:32, 11 September 2024


સાકરલાલ અમૃતલાલ દવે.

જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ; વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ અંગેની ગર્લ્ઝ હાઇસ્કૂલ અમદાવાદમાં શિક્ષક છે.

પુનાની ડેકન કૉલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઇંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એેવો, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટૉયના ‘The Christian Teaching’ પુસ્તકનો અનુવાદ ‘જીવનસિદ્ધિ’ એ નામથી છપાવ્યો છે.

સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે.

એમના ગ્રંથોની યાદી:

અનુવાદ મૂળ ગ્રંથ પ્રકાશનની સાલ
અનંગભસ્મ Prof. Bain's “The Ashes of a God” સને ૧૯૧૬
નીલનેની “A Draught of the Blue.” ” ૧૯૧૭
જીવનસિદ્ધિ Tolstoy's “The Christian Teaching” ” ૧૯૨૯