કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૩. ફૉકલેન્ડ રોડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ફૉકલેન્ડ રોડ| નિરંજન ભગત}} <poem> વાલકેશ્વરે જે કહ્યું સ્ને...")
 
No edit summary
Line 6: Line 6:
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.
આ લોકને તો સહુ માત્ર માનવી.
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૮)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૮)}}

Revision as of 15:11, 9 July 2021

૩૩. ફૉકલેન્ડ રોડ

નિરંજન ભગત

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.

(બૃહદ છંદોલય, પૃ. ૨૦૮)