નારીસંપદાઃ નાટક/ઘર લખોટી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 36: Line 36:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<big>{{center|'''નાટક વિષે'''}}</big>
<big>{{center|'''નાટક વિષે'''}}</big>

Line 319: Line 318:
'''શ્રીકાન્ત :''' બોલાય; બોલાય. સ્ત્રીઓની જીભ તો આકાશ—પાતાળ બધે ફરી વળે !

ચાલો, અહીં ને અહીં જ કસોટી કરીએ, કોણ કોની તરફ છે. બોલો બહેન — (હાથીજીને, પ્રશ્નાર્થે) એમનું નામ સુંદરાબાઈ, હં ? ઠીક.  

*શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ.  
<u>*શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. </u>
સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ  રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ?  તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો —

(બાઈ ક્ષોભ પામેલાં, અનિશ્ચિત લાગે છે.  મૂક રહે છે.  કદાપિ મહેમાનની આમન્યા જાળવતાં હોય !) એટલું ય નથી કહી શકતાં ? એટલું ય નથી સમજાતું,  સ્ત્રી થઈને ?

Line 897: Line 896:
'''હાથીજી :''' ઠીક બૂન, ચાર નહીં પણ છો. મારે કિયાં ખીચડી રાંધવી છે !

'''સમજુ :''' તેનો એળે જાય અવતાર, તાતાથઈ તાતાથઈ.

હાથીજી: (સુંદરા ભાવાર્થ સમજ્યા વિના શૂન્યવત્ જોઈ રહી છે, એને ઉદ્દેશી) વાહ, વટ છે વટ પૂણેનાં સુંદરાબૈનો. આકાશમાં ચાંદની ના મળે પણ ઉજાણી જ છે, ઉજાણી ! આજ શ્રીકાન્તભૈ અહીં, મુંબઈ ખુશખુશાલ. શા’બ પણ ખુશ, બાઈશા'બ પણ ખુશ ને તમે લગાઈ દિલ્હી સવારી ! બધાંના માનમાં અમે ભવાઈ કરવાનાં. કેમ નહીં, હમજુડોશી ? મરેઠા ના જાણે, અમારા ગુજરાતના વેશ.
'''હાથીજી:''' (સુંદરા ભાવાર્થ સમજ્યા વિના શૂન્યવત્ જોઈ રહી છે, એને ઉદ્દેશી) વાહ, વટ છે વટ પૂણેનાં સુંદરાબૈનો. આકાશમાં ચાંદની ના મળે પણ ઉજાણી જ છે, ઉજાણી ! આજ શ્રીકાન્તભૈ અહીં, મુંબઈ ખુશખુશાલ. શા’બ પણ ખુશ, બાઈશા'બ પણ ખુશ ને તમે લગાઈ દિલ્હી સવારી ! બધાંના માનમાં અમે ભવાઈ કરવાનાં. કેમ નહીં, હમજુડોશી ? મરેઠા ના જાણે, અમારા ગુજરાતના વેશ.
'''સમજુ :''' (સહાનુભૂતિનો ડોળ કરી) કેમ, બૂન, આવાં લાગે સો ? અધમૂવાં જેવાં ?

'''સુંદરાઃ''' (મહામહેનતે સ્વસ્થતા જાળવી, સગૌરવ) હું આજની રાત ઇસ્પિતાલમાં જાઉં છું.

Line 909: Line 908:
'''સમજુ :''' અરે પણ તમારા જ વંસનીને ! લખમીબાઈ જ ખબર લાવ્યાં. પેલી તમારી ચંદરાને તો દહાડા જતા'તા, એટલે ઉતાવળે ઉતાવળે પરણી ચાલી. હવે હું કહેવું સે, સુંદરાબૈ ?

'''સુંદરા :''' (ઉશ્કેરાઈ) અપલખણી ! ચંદ્રાને લીધે તો લાજ ગઈ, અમારા બધાંની ! એના કરતાં તો જનમી ના હોત તો સારું !

સમજુ: (વેરઝેર દેખાઈ જતો) એવાં મરી પરવારે તો સારું.  
'''સમજુ:''' (વેરઝેર દેખાઈ જતો) એવાં મરી પરવારે તો સારું.  
હાથીજી: એવાંને તો કાચ ખવડાવી દેવો, શિવરાતના ફરાળ સાથે.
'''હાથીજી:''' એવાંને તો કાચ ખવડાવી દેવો, શિવરાતના ફરાળ સાથે.
સમજુ: હિમ્મત હોય તો ફાંસો ખાઈને મરે, કૂવે પડે ! બલા તો મટે ! હવે હાંભળો સુંદરાબૈ. એને છોકરી હોતને, રતન જેવીય રૂપાળી, તો કોઈ ઘરમાં લેત નહિ એ છોડીને ! કેમ, હાથીજી ?
'''સમજુ:''' હિમ્મત હોય તો ફાંસો ખાઈને મરે, કૂવે પડે ! બલા તો મટે ! હવે હાંભળો સુંદરાબૈ. એને છોકરી હોતને, રતન જેવીય રૂપાળી, તો કોઈ ઘરમાં લેત નહિ એ છોડીને ! કેમ, હાથીજી ?
હાથીજી: અહીં હોતને એ કાળમુખી, તો બધાંની સામે હલકી પાડી, આ હાથીએ જ હાંકી કાઢી હોત એને !
'''હાથીજી:''' અહીં હોતને એ કાળમુખી, તો બધાંની સામે હલકી પાડી, આ હાથીએ જ હાંકી કાઢી હોત એને !
'''સુંદરા :''' (કાન પર હાથ દઈ, ઝીણી ચીસ પાડી) બસ કરો ! અવાજ, અવાજ—કેટલો અવાજ ! . . (બીજા બંને નોકરો એમની હુકમી છટાથી છક થઈ જાય છે, અવાક્. સુંદરાબાઈ પોતે એકલી ન હોય એમ નિરંકુશપણે ઢીંગલીઘર ભણી જાય છે. ભોંય બેસી મોટી પૂતળી ખોળામાં લે છે. પૂતળીને ઉદ્દેશી, મંદ અવાજે) સમજ . . તારી પાસે લખોટી હતી . . તો સમજ. કોઈને હાથ સોંપીશ નહીં ! રમવા માટે નથી, લખોટી . . બિચારી લખોટી. (ઢીંગલીઘરનું છાપરું ઊંચકે છે. એટલામાં અંદરથી નીલુની બૂમ સંભળાય છે.)  

નીલુ: (અદૃષ્ટ) આપી દે તારી બેબી ! ચાલ આપી દે, નહીં તો ઝૂંટવી લઈશ !
'''નીલુ:''' (અદૃષ્ટ) આપી દે તારી બેબી ! ચાલ આપી દે, નહીં તો ઝૂંટવી લઈશ !
'''સુંદરાઃ''' (સૌમ્ય, કરુણુભાવે) સાંભળો. બાબાને સમજણ નથી તો પણ, એને પણ લઈ લેવી છે ઢીંગલી બિચારી છોકરી પાસેથી ! ને અણસમજમાં, હાથ ઉગામીનેય, હમણાં લઈ લેશે એ છોકરો—બિચારીનું એકનું એક, એનું પોતાનું રમકડું ! ને હમણાં જ સંભળાશે બીજી ચીસ, વધારે કારમી ! (અંદરથી છોકરી “નકો, નકો” કરતી રડે છે.) જોયું ? એમ જ થયું. સ્ત્રીની વધારે મોટી ચીસ, કારણ એની પાસેથી તો ગયું ! તમારે તો લેવું જ, એટલું જ ના ? તો લઈ લો . . (પૂતળી ફેંકે છે.) ઘર પણ જોઈએ ? જવા દો ! (છાપરું ફેંકે છે. ઢીંગલીઘર છૂટું પડી જાય છે.) હવે શું કામનું ઘર, ઢીંગલી વિના ! જાઓ, ચાલ્યા જાઓ, ઘોડા પર અસવાર થઈ ! (ઘોડાને ધકેલે છે.) 'ચુક—ચુક' ગાડીમાં.. (એન્જિન ફેંકે છે.) જાઓ, જાઓ —ચાલ્યા જાઓ ! બાપને પડી નથી. કોઈ કરતાં કોઈને પડી નથી.

'''હાથીજી :''' (ખરેખર આઘાત પામી, ધીમેથી, સમજુને) શું થયું... મગજ ફરી ગયું !

'''સમજુ :''' (ગભરાઈ) દઈ જાણે. (સુંદરાને ખભે હાથ વીંટાળી) આવ, બા, આવ. તારી હાથ આવું.

'''સુંદરા :''' (બીજા પણ હાજર છે એવું એકાએક ભાન થતું હોય એમ) ના, ના ! બાબાને કોણ સંભાળે ? કાલે તો હું પાછી આવીશ; સવારના પહોરમાં. ગભરાશો નહીં. આટલું પતી જવા દો.. પછી જોજો મારું કામ. હું નીલુને હૈયે રાખીશ, હોં ? નીલુને એવું નહીં થવા દઉં—

હાથીજી: બોન, અમે સાચવી લઈશું. ફિકર ના કરશો.  
'''હાથીજી:''' બોન, અમે સાચવી લઈશું. ફિકર ના કરશો.  
'''સુંદરાઃ''' બિચારાં લલિતાબેન . . એમના માટે જ લાગે છે ! એમને શું થશે ? માટે તો ઘર ના ગઈ. કાલ તો પાછી આવીશ ! મને સારું છે. (ચાલવા જાય છે પણ ચક્કર આવે છે. સમજુડોશી તથા હાથીજી એને પડખે હાથ મૂકી ઊભાં કરે છે. સુંદરાબાઈ સૌમ્ય પ્રસન્ન દૃષ્ટિએ બધું જોઈ લે છે.) હોળીને હજી વાર, ઘણી વાર, ખરુંને ? આજ તો બહુ અંધારું. અમાસની રાત, મહાશિવરાત. તોયે હોળી ખેલવાનું મન થાય છે. સાંભરે છે ? નર્મદાને કાંઠે... આપણે બધાં. . (હાથીજીની આંખો ભરાઈ આવે છે. મોં ફેરવી લૂછી નાખે છે.) લાલ લાલ હોળી.. ખેલશું, ખેલશું. ખેલ ખતમ. સળગાવી દેશું.. અમાસની રાતે, મહાશિવરાતે—પૂનમથી એ વધુ ભભૂકશે ભડકો ! લાલ લાલ હોળી. . (સમજુડોશી આગળ જાય છે. હાથીજી સુંદરાબાઈને કાળજીથી બહાર કાઢે છે. શાંતિ પથરાય છે. અંધારું થઈ જાય છે. દૂર દૂરથી આવતી હોય એમ ધૂન સંભળાય છે : “કર લે સિંગાર, ચતુર અલબેલી..” પછી પડદો.)

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 943: Line 942:
'''દાક્તર :''' સગાંવહાલાં નથી ? ખબર આપવા જેવું કોઈ નથી ?

'''સુંદરા :''' ના.
'''સુંદરા :''' ના.
દાક્તર: (નર્સને ઉદ્દેશી) સર શાંતિદાસને ઘેર ખબર આપો.
'''દાક્તર:''' (નર્સને ઉદ્દેશી) સર શાંતિદાસને ઘેર ખબર આપો.
'''સુંદરા :''' જરૂર નથી.
'''સુંદરા :''' જરૂર નથી.
'''દાક્તર :''' આટલી દવા તો લો !
'''દાક્તર :''' આટલી દવા તો લો !
Line 1,268: Line 1,267:
{{center|(પડદો.)}}
{{center|(પડદો.)}}
<hr>
<hr>
{[reflist}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2