નારીસંપદાઃ નાટક/મિલીના ઘર તરફ: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|6<br>‘મિલીના ઘર તરફ’ | {{Heading|6<br>‘મિલીના ઘર તરફ’|}} | ||
{{center|‘મિલીના ઘર તરફ’ વિશે વિવિધ નાટ્યવિદોનાં મંતવ્યો}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તારીખ ૬—૧—૨૦૦૯, મંગળવાર - ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત 'ચિત્રલેખા' નાટ્યસ્પર્ધાના અંતિમ ચરણમાં નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે ‘મિલીના ઘર તરફ' નાટક જોવાનો લ્હાવો મળ્યો. | તારીખ ૬—૧—૨૦૦૯, મંગળવાર - ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત 'ચિત્રલેખા' નાટ્યસ્પર્ધાના અંતિમ ચરણમાં નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે ‘મિલીના ઘર તરફ' નાટક જોવાનો લ્હાવો મળ્યો. | ||
| Line 760: | Line 761: | ||
શુભાંગી : સૌરભ, એક વાત કહું... ? આ મિલી મને બહુ ગમે છે. વહાલી લાગે એવી છે. | શુભાંગી : સૌરભ, એક વાત કહું... ? આ મિલી મને બહુ ગમે છે. વહાલી લાગે એવી છે. | ||
સૌરભ : તો... | સૌરભ : તો... | ||
શુભાંગી : ભગવાને આપણને દીકરી નથી આપી પણ અહીં તો... | |||
સૌરભ: હા, હા, બનાવી દે બધાંને તારી દીકરી, પહેલાં મોસમ પછી મિલી... આ હૉસ્પિટલમાં હજી પણ કેટલીય દીકરીઓ હશે, તારી રાહ જોતી... | સૌરભ: હા, હા, બનાવી દે બધાંને તારી દીકરી, પહેલાં મોસમ પછી મિલી... આ હૉસ્પિટલમાં હજી પણ કેટલીય દીકરીઓ હશે, તારી રાહ જોતી... | ||
ભવાની : શૌરભ શાહેબ, મિલીબેન જોડે વાત થઈને ? | ભવાની : શૌરભ શાહેબ, મિલીબેન જોડે વાત થઈને ? | ||