32,402
edits
No edit summary |
No edit summary |

| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||

'''એક અંકનું નાટક'''
| '''એક અંકનું નાટક'''

લેખિકા: સ્વાતિ મેઢ | '''લેખિકા: સ્વાતિ મેઢ''' | ||
સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. | સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ.

મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<poem> | |||
*સનેડો એટલે પ્રેમ, ઘેલછા, ધૂન. અહીં યુવાન નાયિકા રાજીની સ્વઓળખ માટેની ઝંખના અભિપ્રેત છે. | <nowiki>*</nowiki>સનેડો એટલે પ્રેમ, ઘેલછા, ધૂન. અહીં યુવાન નાયિકા રાજીની સ્વઓળખ માટેની ઝંખના અભિપ્રેત છે. | ||
પાત્રો કુલ ૬, દૃશ્યો ૧૧ | પાત્રો કુલ ૬, દૃશ્યો ૧૧ | ||
રાજીનો સનેડો, * (એક અંકનું નાટક) લેખિકા: સ્વાતિ મેઢ | રાજીનો સનેડો, * (એક અંકનું નાટક) લેખિકા: સ્વાતિ મેઢ | ||
પાત્રો | {{center|'''પાત્રો'''}} | ||
રાજી : નાયિકા. શરૂઆતમાં દસ વર્ષની કન્યાથી પુખ્ત વયની યુવતી તરીકે વિકસતું સ્ત્રીપાત્ર | રાજી : નાયિકા. શરૂઆતમાં દસ વર્ષની કન્યાથી પુખ્ત વયની યુવતી તરીકે વિકસતું સ્ત્રીપાત્ર | ||
| Line 36: | Line 36: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૧'''}} | {{center|'''દૃશ્ય-૧'''}} | ||
(રાજી ઉંદરડી દસેક વર્ષની બાલિકારૂપે પ્રવેશે છે. ગીત ગાતી ગાતી આવે છે અને સ્ટેજ પર પહોંચીને નાચવા માંડે છે.) | |||
રાજી : (ગીત અને નૃત્ય સાથે) | રાજી : (ગીત અને નૃત્ય સાથે) | ||
હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ | હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ | ||
| Line 44: | Line 43: | ||
મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ | મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ | ||
હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ | હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ | ||
(ગીત-નૃત્યને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં રાજી તરફ પ્રકાશ ઓછો થતો જાય.) | '''(ગીત-નૃત્યને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં રાજી તરફ પ્રકાશ ઓછો થતો જાય.)''' | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૨'''}} | {{center|'''દૃશ્ય-૨'''}} | ||
(રાજીની મા ઘેલી અને રાજીનો બાપ ઘેલો બેઠાં છે. રાજી નજીકમાં રમે છે. મા-બાપ હેતાળ નજરે રાજીને જોઈએ રહ્યાં છે.) | (રાજીની મા ઘેલી અને રાજીનો બાપ ઘેલો બેઠાં છે. રાજી નજીકમાં રમે છે. મા-બાપ હેતાળ નજરે રાજીને જોઈએ રહ્યાં છે.) | ||
ઘેલી: (ઉમળકાથી) રાજી બેટા, ત્યાં શું કામ બેઠી છું? અહીં આવી જા, મારા ખોળામાં) (રાજી પાસે આવે... આવતી રહે મારી મીઠડી, મારી વહાલુડી (ઘેલી રાજીને વહાલ કરે છે. ) | ઘેલી: (ઉમળકાથી) રાજી બેટા, ત્યાં શું કામ બેઠી છું? અહીં આવી જા, મારા ખોળામાં) (રાજી પાસે આવે... આવતી રહે મારી મીઠડી, મારી વહાલુડી (ઘેલી રાજીને વહાલ કરે છે. ) | ||
| Line 81: | Line 78: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૩'''}} | {{center|'''દૃશ્ય-૩'''}} | ||
(સ્ટેજ પર ડાહી એકલી બેઠી છે. ડાહીને ચાર પૂંછડીઓ છે. રાજી આવે છે. બંને બાલિકાઓ છે. એકબીજાના હાથ પકડી લે છે.) | (સ્ટેજ પર ડાહી એકલી બેઠી છે. ડાહીને ચાર પૂંછડીઓ છે. રાજી આવે છે. બંને બાલિકાઓ છે. એકબીજાના હાથ પકડી લે છે.) | ||
ડાહી: રાજી. તું આવી ગઈ? હું ક્યારની એકલી બેઠી છું તારી રાહ જોતી. | ડાહી: રાજી. તું આવી ગઈ? હું ક્યારની એકલી બેઠી છું તારી રાહ જોતી. | ||
| Line 108: | Line 103: | ||
ઘેલી: બહુ થયું હવે. હેંડ તું ય ઘરમાં (અંદર જાય છે.) | ઘેલી: બહુ થયું હવે. હેંડ તું ય ઘરમાં (અંદર જાય છે.) | ||
(ધેલી રાજીને ખેંચીને ઘરમાં જાય છે. રાજી પોતાની પૂંછડીઓ તરફ કંટાળાથી જોતી જોતી માની પાછળ પાછળ અંદર જાય છે.) | (ધેલી રાજીને ખેંચીને ઘરમાં જાય છે. રાજી પોતાની પૂંછડીઓ તરફ કંટાળાથી જોતી જોતી માની પાછળ પાછળ અંદર જાય છે.) | ||
(સમય પસાર થયાનું પાર્શ્વસંગીત) | {{Gap}}(સમય પસાર થયાનું પાર્શ્વસંગીત) | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૪'''}} | {{center|'''દૃશ્ય-૪'''}} | ||
(રાજી થોડી મોટી થઈ છે. ટીનેજર છે. રાજીની પૂંછડીઓ રંગેલી છે, એને ફૂમતાં બાંધ્યાં છે.) | (રાજી થોડી મોટી થઈ છે. ટીનેજર છે. રાજીની પૂંછડીઓ રંગેલી છે, એને ફૂમતાં બાંધ્યાં છે.) | ||
(નેપથ્યમાંથી રાજીનો પ્રવેશ. રાજી દોડતી દોડતી આવે છે. એને દોડતાં ફાવતું નથી, કૂદવા જાય છે, પૂંછડાંમાં પગ અટવાય છે, એ પૂંછડાં હડસેલવા કરે છે, ખિજાય છે.) | (નેપથ્યમાંથી રાજીનો પ્રવેશ. રાજી દોડતી દોડતી આવે છે. એને દોડતાં ફાવતું નથી, કૂદવા જાય છે, પૂંછડાંમાં પગ અટવાય છે, એ પૂંછડાં હડસેલવા કરે છે, ખિજાય છે.) | ||
| Line 142: | Line 135: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દુશ્ય-૫'''}} | {{center|'''દુશ્ય-૫'''}} | ||
(રાજી હવે નવયુવતી છે. આકર્ષક દેખાય છે. રંગીલી અને ફૂમતાવાળી પૂંછડીઓને જરા સહેતાં શીખી છે. પહેલાં કરતાં સહેજ હોંશિયારીથી પૂંછડીઓને સાચવી શકે છે પણ પૂંછડીઓથી કંટાળે તો છે જ.) | (રાજી હવે નવયુવતી છે. આકર્ષક દેખાય છે. રંગીલી અને ફૂમતાવાળી પૂંછડીઓને જરા સહેતાં શીખી છે. પહેલાં કરતાં સહેજ હોંશિયારીથી પૂંછડીઓને સાચવી શકે છે પણ પૂંછડીઓથી કંટાળે તો છે જ.) | ||
રાજી: ત્રાસ થાય છે મને પૂંછડીઓથી. શું કામ આટલી બધી પૂંછડીઓ? શું કામ? આપણને આપણી પોતાની એક પૂંછડી હોય એટલે બસ. કેવી નિરાંત હોય? પણ ના,આ તો દાદાઓની, કાકા-મામાઓની, બાપાઓ-ભાઈઓના નામની ય પૂંછડીઓ લઈને ફરવાનું. મારું ચાલે તો કાપી નાખું આ પૂંછડીઓ.(આમતેમ આંટા મારે છે.) | રાજી: ત્રાસ થાય છે મને પૂંછડીઓથી. શું કામ આટલી બધી પૂંછડીઓ? શું કામ? આપણને આપણી પોતાની એક પૂંછડી હોય એટલે બસ. કેવી નિરાંત હોય? પણ ના,આ તો દાદાઓની, કાકા-મામાઓની, બાપાઓ-ભાઈઓના નામની ય પૂંછડીઓ લઈને ફરવાનું. મારું ચાલે તો કાપી નાખું આ પૂંછડીઓ.(આમતેમ આંટા મારે છે.) | ||
| Line 175: | Line 166: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૬'''}} | {{center|'''દૃશ્ય-૬'''}} | ||
(રાજી સ્ટેજ પર એકલી છે.) | (રાજી સ્ટેજ પર એકલી છે.) | ||
રાજી: થેન્ક ગોડ. આ પૂંછડાપ્રેમી દુનિયામાં કોઈક તો છે મારા જેવું. (પ્રેક્ષકોને) યુ નો, એને ય દોડાદોડ નથી ગમતી ને ખબર છે, અત્યાર સુધીમાં આવો આ પહેલો મળ્યો. એણે કહ્યું, મારે તારી પૂંછડીઓ સાથે શું લેવાદેવા? રાજી, આઈ લાઈક યોર સ્માર્ટનેસ. બીજા બધા તો મારી ફૂમતાવાળી સાત પૂંછડીઓ જ જુએ. ઓ ઇટ્સસોઓઓઓ... ગુડ, (પ્રેમગીત ગણગણે છે. કોઈ પણ ભાષામાં) | રાજી: થેન્ક ગોડ. આ પૂંછડાપ્રેમી દુનિયામાં કોઈક તો છે મારા જેવું. (પ્રેક્ષકોને) યુ નો, એને ય દોડાદોડ નથી ગમતી ને ખબર છે, અત્યાર સુધીમાં આવો આ પહેલો મળ્યો. એણે કહ્યું, મારે તારી પૂંછડીઓ સાથે શું લેવાદેવા? રાજી, આઈ લાઈક યોર સ્માર્ટનેસ. બીજા બધા તો મારી ફૂમતાવાળી સાત પૂંછડીઓ જ જુએ. ઓ ઇટ્સસોઓઓઓ... ગુડ, (પ્રેમગીત ગણગણે છે. કોઈ પણ ભાષામાં) | ||
| Line 232: | Line 221: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૭''}} | {{center|'''દૃશ્ય-૭''}} | ||
(રાજી મૂંઝાતી બેઠી છે. બે-ચાર ક્ષણ પછી ઉઠે છે. પૂંછડીઓ અટવાય છે. રાજી પાછી બેસી જાય છે અને ગણગણે છે. એનું એ જ ગીત ગાય છે. આ વખતે એની લય ધીમી છે.) | (રાજી મૂંઝાતી બેઠી છે. બે-ચાર ક્ષણ પછી ઉઠે છે. પૂંછડીઓ અટવાય છે. રાજી પાછી બેસી જાય છે અને ગણગણે છે. એનું એ જ ગીત ગાય છે. આ વખતે એની લય ધીમી છે.) | ||
રાજી: મને લાગે પૂંછડાંનો ભાર રે, આ ભાર હું નહિ રે વેઠું | રાજી: મને લાગે પૂંછડાંનો ભાર રે, આ ભાર હું નહિ રે વેઠું | ||
| Line 311: | Line 298: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૮''}} | {{center|'''દૃશ્ય-૮''}} | ||
રાજી: હાશ, બે પૂંછડીઓ ગઈ. ભાર થોડો ઓછો થયો. ગાંઠો, ગૂંચવાડા ય ઓછા થયા (પ્રેક્ષકોને) ખબર છે તમને? ગઈકાલે તો હું ચાર પગથિયાં ચડી ગઈ, સડેડાટ. ને થાંભલે ય ચડી ગઈ બોલો. એવી મજા પડી! | રાજી: હાશ, બે પૂંછડીઓ ગઈ. ભાર થોડો ઓછો થયો. ગાંઠો, ગૂંચવાડા ય ઓછા થયા (પ્રેક્ષકોને) ખબર છે તમને? ગઈકાલે તો હું ચાર પગથિયાં ચડી ગઈ, સડેડાટ. ને થાંભલે ય ચડી ગઈ બોલો. એવી મજા પડી! | ||
(ગીત ગાય છે.) | (ગીત ગાય છે.) | ||
| Line 360: | Line 345: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૯''}} | {{center|'''દૃશ્ય-૯''}} | ||
(રાજી વાળંદકાકીના ઘરમાં) | (રાજી વાળંદકાકીના ઘરમાં) | ||
રાજી: હજી એક પૂંછડી કાપી આપો કાકી. | રાજી: હજી એક પૂંછડી કાપી આપો કાકી. | ||
| Line 376: | Line 359: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૧૦''}} | {{center|'''દૃશ્ય-૧૦''}} | ||
(રાજી ખૂબ ચપળતાથી, સ્ફૂર્તિથી હરે ફરે છે, દોડે છે, ચડઊતર કરે છે. દોડતાં-ફરતાં વચ્ચે વચ્ચે એ પોતાની બે પૂંછડીઓ તરફ પ્રેમથી જોઈ લે છે. એને પંપાળી લે છે. રાજી પ્રસન્ન દેખાય છે.) | (રાજી ખૂબ ચપળતાથી, સ્ફૂર્તિથી હરે ફરે છે, દોડે છે, ચડઊતર કરે છે. દોડતાં-ફરતાં વચ્ચે વચ્ચે એ પોતાની બે પૂંછડીઓ તરફ પ્રેમથી જોઈ લે છે. એને પંપાળી લે છે. રાજી પ્રસન્ન દેખાય છે.) | ||
(રાજીના સાથી-સહચર અમથાનો પ્રવેશ. એની પાંચે ય પૂંછડીઓ સાબૂત છે.) | (રાજીના સાથી-સહચર અમથાનો પ્રવેશ. એની પાંચે ય પૂંછડીઓ સાબૂત છે.) | ||
| Line 400: | Line 381: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''દૃશ્ય-૧૧''}} | {{center|'''દૃશ્ય-૧૧''}} | ||
(રાજી ઉતાવળી, અધીરી પ્રવેશે વાળંદકાકીના ઘરમાં) | (રાજી ઉતાવળી, અધીરી પ્રવેશે વાળંદકાકીના ઘરમાં) | ||
રાજી: કાકી, વાળંદકાકી, જલદી કરો. | રાજી: કાકી, વાળંદકાકી, જલદી કરો. | ||
| Line 461: | Line 440: | ||
સ્થળ: અમદાવાદ તારીખ: ૨૪ મે ૨૦૨૨ સોમવાર | સ્થળ: અમદાવાદ તારીખ: ૨૪ મે ૨૦૨૨ સોમવાર | ||
સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | ||
</poem> | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||