ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારનું ગદ્યલેખન મુદ્રા: Difference between revisions
+1 |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 29: | Line 29: | ||
ખબરદારની વિચારણાના કેટલાક મહત્ત્વના ઘટકોનો પરિચય મળી રહે એટલા પૂરતું જ આમ પ્રકરણવાર નિર્દેશો આપવાનું આવશ્યક લેખ્યું છે. એ બધાની વિગતે આલોચના કરવાનું, વિસ્તારભયે, ટાળીને હવે એમના બે મહત્ત્વના સિદ્ધાન્તો ‘પ્રયત્નતત્ત્વ’ અને ‘અખંડપદ્ય’ની તથા એની નીપજરૂપ એમના ‘મુક્તધારા’ અને ‘મહાછંદ’ની ચર્ચા કરવા ધાર્યું છે. ‘કલિકા’ની પ્રસ્તાવનારૂપે મૂકેલા ‘ગુજરાતી પદ્યમાં પ્રયત્નબંધ’ એ નિબંધને પણ આ ચર્ચામાં સામેલ કરી લીધો છે. | ખબરદારની વિચારણાના કેટલાક મહત્ત્વના ઘટકોનો પરિચય મળી રહે એટલા પૂરતું જ આમ પ્રકરણવાર નિર્દેશો આપવાનું આવશ્યક લેખ્યું છે. એ બધાની વિગતે આલોચના કરવાનું, વિસ્તારભયે, ટાળીને હવે એમના બે મહત્ત્વના સિદ્ધાન્તો ‘પ્રયત્નતત્ત્વ’ અને ‘અખંડપદ્ય’ની તથા એની નીપજરૂપ એમના ‘મુક્તધારા’ અને ‘મહાછંદ’ની ચર્ચા કરવા ધાર્યું છે. ‘કલિકા’ની પ્રસ્તાવનારૂપે મૂકેલા ‘ગુજરાતી પદ્યમાં પ્રયત્નબંધ’ એ નિબંધને પણ આ ચર્ચામાં સામેલ કરી લીધો છે. | ||
ખબરદારની છંદ–મથામણોમાં કાવ્યશ્રવણની એક મૂંઝવણ કેન્દ્રમાં રહી છે. ‘કલિકા’ના નિબંધમાં એમણે લખ્યું છે કે, ‘જ્યારથી હું ગુજરાતી કવિતા સાંભળતો કે વાંચતો આવ્યો છું ત્યારથી મને તેના ઉચ્ચારણમાં કોઈ અસ્વાભાવિક વિલક્ષણત જણાતી આવી છે.’ એમની આવી છાપ કેટલાંક શ્રુતિસ્થાનો પરત્વે કંઈક વાજબી પણ હતી કેમકે ગુજરાતીમાં શબ્દને અંતે આવેલી તથા પ્રથમ શ્રુતિ સિવાયનાં સ્થાનોમાં અસંયુક્ત દીર્ધ સ્વર પૂર્વે આવેલી ‘અ’શ્રતિ હ્વસ્વતર કે લગભગ અસ્વરિત જેવી (અને અનુચ્ચરિત તો નહીં કહેવાય) હોય છે. એ જ રીતે અક્ષરમેળમાં પણ તાલસ્થાન આવી શ્રુતિ પર પડતું હોય ત્યારે એ ભાર (stress) અસ્વાભાવિક લાગે છે. ખબરદારે આપેલાં નીચેનાં બંને ઉદાહરણોમાં અધોરેખિત સ્થાનોમાં આવી ‘અ’શ્રુતિનું વહન એમને ખટકાવાળું લાગ્યું હોય તો એ સમજી શકાય એમ છે. (બીજી પંક્તિમાં મૂકેલા દંડ તાલદર્શક છે.) | ખબરદારની છંદ–મથામણોમાં કાવ્યશ્રવણની એક મૂંઝવણ કેન્દ્રમાં રહી છે. ‘કલિકા’ના નિબંધમાં એમણે લખ્યું છે કે, ‘જ્યારથી હું ગુજરાતી કવિતા સાંભળતો કે વાંચતો આવ્યો છું ત્યારથી મને તેના ઉચ્ચારણમાં કોઈ અસ્વાભાવિક વિલક્ષણત જણાતી આવી છે.’ એમની આવી છાપ કેટલાંક શ્રુતિસ્થાનો પરત્વે કંઈક વાજબી પણ હતી કેમકે ગુજરાતીમાં શબ્દને અંતે આવેલી તથા પ્રથમ શ્રુતિ સિવાયનાં સ્થાનોમાં અસંયુક્ત દીર્ધ સ્વર પૂર્વે આવેલી ‘અ’શ્રતિ હ્વસ્વતર કે લગભગ અસ્વરિત જેવી (અને અનુચ્ચરિત તો નહીં કહેવાય) હોય છે. એ જ રીતે અક્ષરમેળમાં પણ તાલસ્થાન આવી શ્રુતિ પર પડતું હોય ત્યારે એ ભાર (stress) અસ્વાભાવિક લાગે છે. ખબરદારે આપેલાં નીચેનાં બંને ઉદાહરણોમાં અધોરેખિત સ્થાનોમાં આવી ‘અ’શ્રુતિનું વહન એમને ખટકાવાળું લાગ્યું હોય તો એ સમજી શકાય એમ છે. (બીજી પંક્તિમાં મૂકેલા દંડ તાલદર્શક છે.) | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
(૧) <u>ફ</u>રતાં ફ<u>ર</u>તાં આવ્યો એ<u>ક</u> માલતીમં<u>ડ</u>પ | |||
{{Gap|1.25em}} | {{Gap|1.8em}} | {{Gap|2.35em}} | {{Gap|2em}} | | |||
(૨) ધૂળની ઢગલીતણાં બાળક બનાવે ઘર</poem>}} | |||
{{Poem2Open}} | |||
પરંતુ આ બાબાત એમને પ્રયત્નતત્ત્વના તર્ક તરફ લઈ ગઈ એ વિલક્ષણ છે. કમળાશંકરના વ્યાકરણનો હવાલો આપીને એમણે ગુજરાતીનાં ઉચ્ચારણોની લાક્ષણિકતાઓ નોંધી એમાં મહત્ત્વનો મુદ્દો તો ઉપર દર્શાવેલી ‘અ’ શ્રુતિની વિશેષતાનો જ હતો. આ ‘અ’ શ્રુતિની અપેક્ષાએ (૧) શબ્દના આરંભે આવતી ‘અ’ શ્રુતિ (‘મન’માંનો ‘મ’) તથા (૨) અકારાન્ત શબ્દની ઉપાન્ત્ય ‘અ’શ્રુતિ (‘સાગર’માંનો ‘ગ’) દીર્ધ હોય એ તો એનો એક સંદર્ભનિયત ધર્મ જ ગણાય. એથી આ પ્રકારની શ્રુતિઓમાં એમણે ‘પ્રયત્નતત્ત્વ’ જોયું એ આવા સંદર્ભનિયત ઉચ્ચારણધર્મનો ખ્યાલ ન આવવાને લીધે થયેલા સંભ્રમનું જ પરિણામ લાગે છે. ગુજરાતી સ્વરની આવી ઉચ્ચાવચ કોટિઓ અંગ્રેજીના સ્વરભાર(accent)ની જેમ અર્થભેદક બનતી નથી એ પણ ખબરદારના ધ્યાન બહાર રહ્યું જણાય છે. | પરંતુ આ બાબાત એમને પ્રયત્નતત્ત્વના તર્ક તરફ લઈ ગઈ એ વિલક્ષણ છે. કમળાશંકરના વ્યાકરણનો હવાલો આપીને એમણે ગુજરાતીનાં ઉચ્ચારણોની લાક્ષણિકતાઓ નોંધી એમાં મહત્ત્વનો મુદ્દો તો ઉપર દર્શાવેલી ‘અ’ શ્રુતિની વિશેષતાનો જ હતો. આ ‘અ’ શ્રુતિની અપેક્ષાએ (૧) શબ્દના આરંભે આવતી ‘અ’ શ્રુતિ (‘મન’માંનો ‘મ’) તથા (૨) અકારાન્ત શબ્દની ઉપાન્ત્ય ‘અ’શ્રુતિ (‘સાગર’માંનો ‘ગ’) દીર્ધ હોય એ તો એનો એક સંદર્ભનિયત ધર્મ જ ગણાય. એથી આ પ્રકારની શ્રુતિઓમાં એમણે ‘પ્રયત્નતત્ત્વ’ જોયું એ આવા સંદર્ભનિયત ઉચ્ચારણધર્મનો ખ્યાલ ન આવવાને લીધે થયેલા સંભ્રમનું જ પરિણામ લાગે છે. ગુજરાતી સ્વરની આવી ઉચ્ચાવચ કોટિઓ અંગ્રેજીના સ્વરભાર(accent)ની જેમ અર્થભેદક બનતી નથી એ પણ ખબરદારના ધ્યાન બહાર રહ્યું જણાય છે. | ||
આ પ્રયત્નતત્ત્વનો એક છાપગ્રાહી નિયમ ખબરદારે નિપજાવી લીધો છેઃ ‘મુખ્ય પ્રયત્ન તો શબ્દની પ્રથમ શ્રુતિ પર જ પડે છે; પછી જે જે શ્રુતિમાં ગુરુ સ્વર હોય અથવા જેની પાછળનો ‘અ’કાર શાંત હોય તે તે શ્રુતિ પર ગૌણ (secondary) પ્રયત્ન આવે છે.’૨૨ | આ પ્રયત્નતત્ત્વનો એક છાપગ્રાહી નિયમ ખબરદારે નિપજાવી લીધો છેઃ ‘મુખ્ય પ્રયત્ન તો શબ્દની પ્રથમ શ્રુતિ પર જ પડે છે; પછી જે જે શ્રુતિમાં ગુરુ સ્વર હોય અથવા જેની પાછળનો ‘અ’કાર શાંત હોય તે તે શ્રુતિ પર ગૌણ (secondary) પ્રયત્ન આવે છે.’૨૨ | ||
આવા પ્રયત્નતત્ત્વને જાળવીને, કાવ્યમાં પ્રયોજાતા કોઈપણ શબ્દના ઉચ્ચારની સ્વાભાવિકતા સાથે સંવાદી રહે એવો છંદ શોધતાં મનહર જેવો અક્ષરમેળ છંદ એમની નજરે ચડે એ સહજ હતું. એમના ‘મુક્તધારા’ છંદમાં એમણે, સાત ચતુરક્ષર સંધિ અને એક ત્ર્યક્ષર સંધિથી રચાયેલા મનહરના છેલ્લા સંધિને દ્વિ–અક્ષર કર્યો તથા એના પ્રત્યેક ચતુરક્ષરી જૂથમાં પોતાના ‘પ્રયત્નતત્ત્વ’ને આ રીતે દાખલ કર્યું : ‘તમામ સંધિઓમાંની પ્રથમ શ્રુતિ પર જ મુખ્ય પ્રયત્ન આવવો જોઈએ. સંધિની ત્રીજી શ્રુતિ પર એથી ઊતરતો (Secondary) પ્રયત્ન હોય તો લયમાધુર્ય વધે છે.’ | આવા પ્રયત્નતત્ત્વને જાળવીને, કાવ્યમાં પ્રયોજાતા કોઈપણ શબ્દના ઉચ્ચારની સ્વાભાવિકતા સાથે સંવાદી રહે એવો છંદ શોધતાં મનહર જેવો અક્ષરમેળ છંદ એમની નજરે ચડે એ સહજ હતું. એમના ‘મુક્તધારા’ છંદમાં એમણે, સાત ચતુરક્ષર સંધિ અને એક ત્ર્યક્ષર સંધિથી રચાયેલા મનહરના છેલ્લા સંધિને દ્વિ–અક્ષર કર્યો તથા એના પ્રત્યેક ચતુરક્ષરી જૂથમાં પોતાના ‘પ્રયત્નતત્ત્વ’ને આ રીતે દાખલ કર્યું : ‘તમામ સંધિઓમાંની પ્રથમ શ્રુતિ પર જ મુખ્ય પ્રયત્ન આવવો જોઈએ. સંધિની ત્રીજી શ્રુતિ પર એથી ઊતરતો (Secondary) પ્રયત્ન હોય તો લયમાધુર્ય વધે છે.’ | ||
આ મુજબ, સામાન્યતઃ પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય, શબ્દની આદિ શ્રુતિ પર જ તાલસ્થાન આવે તેવી સ્થિતિ એમણે આદર્શ લેખી પણ છંદની અનેક પંક્તિઓમાં કાવ્યના પ્રત્યેક શબ્દનો વિનિયોગ આ રીતે શક્ય ન બને. એથી એમણે એક અપવાદ પણ રાખ્યો કે ક્વચિત્ સંધિની આદિ શ્રુતિમાં શબ્ધનો (આદિ સિવાયનો) ગૌણ પ્રયત્નવાળો સ્વર પણ હોય. જેમ કે- | આ મુજબ, સામાન્યતઃ પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય, શબ્દની આદિ શ્રુતિ પર જ તાલસ્થાન આવે તેવી સ્થિતિ એમણે આદર્શ લેખી પણ છંદની અનેક પંક્તિઓમાં કાવ્યના પ્રત્યેક શબ્દનો વિનિયોગ આ રીતે શક્ય ન બને. એથી એમણે એક અપવાદ પણ રાખ્યો કે ક્વચિત્ સંધિની આદિ શ્રુતિમાં શબ્ધનો (આદિ સિવાયનો) ગૌણ પ્રયત્નવાળો સ્વર પણ હોય. જેમ કે- | ||
{{Poem2Close}} | |||
<center> | |||
{{col-begin|width=}} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| જાઓ, મારાં | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| ગીત, હતી | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| પાંખો તમ | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| નાની ત્યારે | |||
|} | |||
{{col-end}} | |||
{{Poem2Open}} | |||
એ પંક્તિમાં તો પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય છે ને ત્રીજી શ્રુતિ પર, ખબરદાર કહે છે એવો ઊતરતો (secondary) પ્રયત્ન પણ વરતી શકાય છે. પરંતુ– | એ પંક્તિમાં તો પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય છે ને ત્રીજી શ્રુતિ પર, ખબરદાર કહે છે એવો ઊતરતો (secondary) પ્રયત્ન પણ વરતી શકાય છે. પરંતુ– | ||
{{Poem2Close}} | |||
<center> | |||
{{col-begin|width=}} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| નવીન વિ | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| ચારને હુ | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| લાવતો કો | |||
|} | |||
{{col-4}} | |||
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;" | |||
|- | |||
| <nowiki>|</nowiki> | |||
|- | |||
| કવિ જેમ | |||
|} | |||
{{col-end}} | |||
{{Poem2Open}} | |||
એ પંક્તિમાં ‘વિચારને’ ને ‘હુલાવતો’ શબ્દોને તોડવા પાડ્યા છે. આમ, પ્રયત્નવાદ મુજબના ગૌણ પ્રયત્નને છંદની સંધિનો મુખ્ય પ્રયત્ન કરવામાં અસ્પષ્ટતા સરજાય છે – લયનું સામંજસ્ય પણ નથી અનુભવાતું. જહાંગીર સંજાનાએ નોંધ્યું છે એમ અહીં સ્વાભાવિક ઉચ્ચારવાદ મુજબ જોતાં પહેલી સંધિની ચોથી શ્રુતિ – જે ગૌણ પ્રયત્નવાળી શ્રુતિ પણ ન ગણાય – એના પર મુખ્ય પ્રયત્ન આવ્યાનો ઘાટ થયો છે! ‘કલિકા’માંથી આવાં થોકબંધ ઉદાહરણો નોંધીને એમણે તારવ્યું છે કે, ‘કવિનો પ્રયત્નવાદ એક ભ્રમ છે, ને ઉચ્ચારણવાદે એમાં વધારો કરી આપ્યો છે.’૨૩ | એ પંક્તિમાં ‘વિચારને’ ને ‘હુલાવતો’ શબ્દોને તોડવા પાડ્યા છે. આમ, પ્રયત્નવાદ મુજબના ગૌણ પ્રયત્નને છંદની સંધિનો મુખ્ય પ્રયત્ન કરવામાં અસ્પષ્ટતા સરજાય છે – લયનું સામંજસ્ય પણ નથી અનુભવાતું. જહાંગીર સંજાનાએ નોંધ્યું છે એમ અહીં સ્વાભાવિક ઉચ્ચારવાદ મુજબ જોતાં પહેલી સંધિની ચોથી શ્રુતિ – જે ગૌણ પ્રયત્નવાળી શ્રુતિ પણ ન ગણાય – એના પર મુખ્ય પ્રયત્ન આવ્યાનો ઘાટ થયો છે! ‘કલિકા’માંથી આવાં થોકબંધ ઉદાહરણો નોંધીને એમણે તારવ્યું છે કે, ‘કવિનો પ્રયત્નવાદ એક ભ્રમ છે, ને ઉચ્ચારણવાદે એમાં વધારો કરી આપ્યો છે.’૨૩ | ||
ખબરદારની વિચારણામાં સંદિગ્ધતા રહી ગઈ છે ને સંજાણાનો પ્રતિવાદ પણ કેટલાક તથ્યાંશોવાળો છે પણ ખબરદારે પ્રયુક્ત કેરલા મુક્તધારાની એક છંદ તરીકેની લાક્ષણિકતામાં એક બીજો જ મહત્ત્વનો મુદ્દો ઊપસે છે કે, પ્રયત્ન નહીં પણ તાલ એનું મુખ્ય નિયામક તત્ત્વ છે. ખબરદારની અંતર્કર્ણેન્દ્રિયે ઉચ્ચારણમાં વિશેષ ખટકતી પેલી ‘અ’ શ્રુતિને ટાળીને, અન્ય દીર્ધ શ્રુતિઓ પર જ તાલસ્થાનોને પડવા દીધાં છે એથી એમણે નિર્દેશેલા નિયમોનો ભંગ કરતી હોવા છતાં ‘મુક્તધારા’ની કોઈ પંક્તિમાં, દલપતરામની ‘ધૂળની ઢગલીકેરાં બાળક બનાવે ઘર’ એ પંક્તિમાં ‘અ’ શ્રુતિનો કૃત્રિમ ઉચ્ચાર ખટકે છે એ રીતે કોઈ શ્રુતિ ખટકતી નથી. આ એક બાબતે, મનહરને સંમાર્જિત કર્યાનું માન ખબરદારને નિઃશંક આપી શકાશે. ઉપરાંત, આ પ્રથમ શ્રુતિ પરના તાલના બળને કારણે મનહરના બીજા ચરણના છેલ્લા સંધિ પરના તાલ પછીની શ્રુતિઓ આપોઆપ જ ગૌણ થઈ જાય છે. મનહરનો છેલ્લો સંધિ આમેય ત્રણ શ્રુતિઓનો છે ને એમાંની છેલ્લી શ્રુતિ તો ગૌણ તાલતત્ત્વને જ જાળવતી હતી એટલે ‘મુક્તધારા’ની ૧૪મી – છેલ્લા સંધિની બીજી શ્રુતિ લઘુ કે ‘શાંત’ (ખબરદારની દૃષ્ટિએ કદાચ અસ્વરતિ) હોય તો એ લયભંગ સરજતી નથી, સુંદરમ્ કહે છે એવી, છેલ્લી શ્રુતિના ગુરુત્વની અપેક્ષા જન્માવતી નથી. એક વિશિષ્ટ લય આથી નીપજે જ છે. | ખબરદારની વિચારણામાં સંદિગ્ધતા રહી ગઈ છે ને સંજાણાનો પ્રતિવાદ પણ કેટલાક તથ્યાંશોવાળો છે પણ ખબરદારે પ્રયુક્ત કેરલા મુક્તધારાની એક છંદ તરીકેની લાક્ષણિકતામાં એક બીજો જ મહત્ત્વનો મુદ્દો ઊપસે છે કે, પ્રયત્ન નહીં પણ તાલ એનું મુખ્ય નિયામક તત્ત્વ છે. ખબરદારની અંતર્કર્ણેન્દ્રિયે ઉચ્ચારણમાં વિશેષ ખટકતી પેલી ‘અ’ શ્રુતિને ટાળીને, અન્ય દીર્ધ શ્રુતિઓ પર જ તાલસ્થાનોને પડવા દીધાં છે એથી એમણે નિર્દેશેલા નિયમોનો ભંગ કરતી હોવા છતાં ‘મુક્તધારા’ની કોઈ પંક્તિમાં, દલપતરામની ‘ધૂળની ઢગલીકેરાં બાળક બનાવે ઘર’ એ પંક્તિમાં ‘અ’ શ્રુતિનો કૃત્રિમ ઉચ્ચાર ખટકે છે એ રીતે કોઈ શ્રુતિ ખટકતી નથી. આ એક બાબતે, મનહરને સંમાર્જિત કર્યાનું માન ખબરદારને નિઃશંક આપી શકાશે. ઉપરાંત, આ પ્રથમ શ્રુતિ પરના તાલના બળને કારણે મનહરના બીજા ચરણના છેલ્લા સંધિ પરના તાલ પછીની શ્રુતિઓ આપોઆપ જ ગૌણ થઈ જાય છે. મનહરનો છેલ્લો સંધિ આમેય ત્રણ શ્રુતિઓનો છે ને એમાંની છેલ્લી શ્રુતિ તો ગૌણ તાલતત્ત્વને જ જાળવતી હતી એટલે ‘મુક્તધારા’ની ૧૪મી – છેલ્લા સંધિની બીજી શ્રુતિ લઘુ કે ‘શાંત’ (ખબરદારની દૃષ્ટિએ કદાચ અસ્વરતિ) હોય તો એ લયભંગ સરજતી નથી, સુંદરમ્ કહે છે એવી, છેલ્લી શ્રુતિના ગુરુત્વની અપેક્ષા જન્માવતી નથી. એક વિશિષ્ટ લય આથી નીપજે જ છે. | ||
| Line 46: | Line 116: | ||
અહીં પણ ખબરદાર પ્રયત્નતત્ત્વને તો આગળ ધરે જ છે. દરેક સંધિના અંતે આવતા તાલસ્થાનને તે લયબિંદુ કહે છે. આ લયબિંદુ મહદંશે તો શબ્દના સ્વાભાવિક મુખ્ય પ્રયત્નનું બિંદુ પણ હોય. ક્યારેક એ લયબિંદુ થોડુંક અન્ય શ્રુતિઓ તરફ પણ ખસે તો એથી વધુ વૈવિધ્ય આવે એવો એમનો ખ્યાલ છે. | અહીં પણ ખબરદાર પ્રયત્નતત્ત્વને તો આગળ ધરે જ છે. દરેક સંધિના અંતે આવતા તાલસ્થાનને તે લયબિંદુ કહે છે. આ લયબિંદુ મહદંશે તો શબ્દના સ્વાભાવિક મુખ્ય પ્રયત્નનું બિંદુ પણ હોય. ક્યારેક એ લયબિંદુ થોડુંક અન્ય શ્રુતિઓ તરફ પણ ખસે તો એથી વધુ વૈવિધ્ય આવે એવો એમનો ખ્યાલ છે. | ||
પરંતુ આમ કરવાથી એમના શબ્દગત ‘પ્રયત્નતત્ત્વ’ના નિયમો અને ‘મહાછંદ’ના નિયમો વચ્ચે ઠીક ઠીક અરાજકતા ઊભી થઈ છે. શબ્દનો મુખ્ય પ્રયત્ન અને શબ્દના મુખ્ય–ગૌણ પ્રયત્નોની ભેળસેળ થાય છે. લયબિંદુ અન્ય શ્રુતિ પર આવતાં વૈવિધ્ય આવે એવી દલીલથી એમણે આ મુખ્ય-ગૌણ પ્રયત્નતત્ત્વની મુશ્કેલીને ઉકેલવા પ્રયત્ન કર્યો છે પણ એ દલીલ બહુ કામ આવતી નથી કેમ કે પ્રત્યેક પંક્તિમાં આવા પ્રયત્નો, સ્વાભાવિક રીતે જ, ઘણા વધુ રહેવાના જેમ કે– | પરંતુ આમ કરવાથી એમના શબ્દગત ‘પ્રયત્નતત્ત્વ’ના નિયમો અને ‘મહાછંદ’ના નિયમો વચ્ચે ઠીક ઠીક અરાજકતા ઊભી થઈ છે. શબ્દનો મુખ્ય પ્રયત્ન અને શબ્દના મુખ્ય–ગૌણ પ્રયત્નોની ભેળસેળ થાય છે. લયબિંદુ અન્ય શ્રુતિ પર આવતાં વૈવિધ્ય આવે એવી દલીલથી એમણે આ મુખ્ય-ગૌણ પ્રયત્નતત્ત્વની મુશ્કેલીને ઉકેલવા પ્રયત્ન કર્યો છે પણ એ દલીલ બહુ કામ આવતી નથી કેમ કે પ્રત્યેક પંક્તિમાં આવા પ્રયત્નો, સ્વાભાવિક રીતે જ, ઘણા વધુ રહેવાના જેમ કે– | ||
રવિનાં પણ કિરણ સૌ દૂર દૂર ધસી | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
{{gap|1.5em}}|{{gap}}|{{gap}}|{{gap}}|{{gap|1.75em}}| | |||
રવિનાં પણ કિરણ સૌ દૂર દૂર ધસી</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ પંક્તિમાં ઊભા દંડથી દર્શાવેલી શ્રુતિઓ પર તાલ પડે છે પણ તેમાં શબ્દની આદિ શ્રુતિ પરનાં હોય એવાં તો તાલસ્થાનો તો ત્રણ જ છે. બાકીનાં ગૌણ શ્રુતિ પર આવે છે. વળી પ્રયત્નતત્ત્વની દૃષ્ટિએ તો, આ તાલસ્થાનો સિવાયની (અધોરેખાથી દર્શાવેલી) ચાર શ્રુતિઓ પર ‘મુખ્ય પ્રયત્ન’ પડે છે. જે ‘મહાછંદ’ની રીતે ગૌણ છે! એટલે આ પદ્યલય પણ સ્વાભાવિક ઉચ્ચારણની સમરેખ તો ચાલતો જ નથી. | આ પંક્તિમાં ઊભા દંડથી દર્શાવેલી શ્રુતિઓ પર તાલ પડે છે પણ તેમાં શબ્દની આદિ શ્રુતિ પરનાં હોય એવાં તો તાલસ્થાનો તો ત્રણ જ છે. બાકીનાં ગૌણ શ્રુતિ પર આવે છે. વળી પ્રયત્નતત્ત્વની દૃષ્ટિએ તો, આ તાલસ્થાનો સિવાયની (અધોરેખાથી દર્શાવેલી) ચાર શ્રુતિઓ પર ‘મુખ્ય પ્રયત્ન’ પડે છે. જે ‘મહાછંદ’ની રીતે ગૌણ છે! એટલે આ પદ્યલય પણ સ્વાભાવિક ઉચ્ચારણની સમરેખ તો ચાલતો જ નથી. | ||
અહીં પણ તાલ જ નિયામક-તત્ત્વ બને છે. દૃઢ તાલસ્થાનોને કારણે ‘સ’ગણની પહેલી બે લઘુ શ્રુતિઓમાં ક્યારેક થતો ગુરુ શ્રુતિનો પ્રવેશ સહ્ય બન્યો છે, લયના પ્રવાહમાં એ ભળી જાય છે – આને ખબરદારના આ નવા છંદની એક નોંધપાત્ર વિશેષતા ગણી શકાય. પરંતુ પ્રત્યેક સંધિની અંતિમ શ્રુતિએ પડતો તાલ અહીં એટલો બધો નિયામક નીવડ્યો છે કે એણે એક તરફ ખબરદાર પ્રસ્થાપિત સ્વાભાવિક ઉચ્ચારણના ખ્યાલને તોડ્યો છે તો બીજી તરફ છંદના અખંડત્વને અને પ્રવાહિતાને એ અવકાશ આપતો નથી – એની એકતાનતા ક્યારેક શ્રવણકર્કશ પણ નીવડે છે. એટલે, અખંડ પદ્ય માટેનો છંદ શોધવાની, એક વધુ, અસફળ મથામણ તરીકે એ રહી જાય છે. | અહીં પણ તાલ જ નિયામક-તત્ત્વ બને છે. દૃઢ તાલસ્થાનોને કારણે ‘સ’ગણની પહેલી બે લઘુ શ્રુતિઓમાં ક્યારેક થતો ગુરુ શ્રુતિનો પ્રવેશ સહ્ય બન્યો છે, લયના પ્રવાહમાં એ ભળી જાય છે – આને ખબરદારના આ નવા છંદની એક નોંધપાત્ર વિશેષતા ગણી શકાય. પરંતુ પ્રત્યેક સંધિની અંતિમ શ્રુતિએ પડતો તાલ અહીં એટલો બધો નિયામક નીવડ્યો છે કે એણે એક તરફ ખબરદાર પ્રસ્થાપિત સ્વાભાવિક ઉચ્ચારણના ખ્યાલને તોડ્યો છે તો બીજી તરફ છંદના અખંડત્વને અને પ્રવાહિતાને એ અવકાશ આપતો નથી – એની એકતાનતા ક્યારેક શ્રવણકર્કશ પણ નીવડે છે. એટલે, અખંડ પદ્ય માટેનો છંદ શોધવાની, એક વધુ, અસફળ મથામણ તરીકે એ રહી જાય છે. | ||