17,185
edits
(+૧) |
No edit summary |
||
Line 52: | Line 52: | ||
પરંતુ ના... ધાર્યો હતો એટલો માર્ગ સરળ નહોતો - નથી. મારાં પોતાનાં સ્વજનો જ મારા એ માર્ગને અવરોધતાં આડાં ઊભાં છે, અને મને જ્યાંથી આવી છું ત્યાં જ પાછી જવા કહી રહ્યાં છે. | પરંતુ ના... ધાર્યો હતો એટલો માર્ગ સરળ નહોતો - નથી. મારાં પોતાનાં સ્વજનો જ મારા એ માર્ગને અવરોધતાં આડાં ઊભાં છે, અને મને જ્યાંથી આવી છું ત્યાં જ પાછી જવા કહી રહ્યાં છે. | ||
એમના અને એમના જેવા અનેકના અવાજો મારા કાન સાથે અથડાયા જ કરે છે, અને એ અવાજોથી, એ તીરસમાં ભોંકાતાં વાક્યોથીએ અવગણના, અવહેલના અને તિરસ્કારથી હું ત્રાસી ઊઠું છું, અને હવે મારે શું કરવું, કયો રસ્તો લેવો, તે વિચારવા જ આજની ઘનઘોર, તોફાની રાત્રિએ મારા ઓરડામાં આંટા મારી રહી છું. | એમના અને એમના જેવા અનેકના અવાજો મારા કાન સાથે અથડાયા જ કરે છે, અને એ અવાજોથી, એ તીરસમાં ભોંકાતાં વાક્યોથીએ અવગણના, અવહેલના અને તિરસ્કારથી હું ત્રાસી ઊઠું છું, અને હવે મારે શું કરવું, કયો રસ્તો લેવો, તે વિચારવા જ આજની ઘનઘોર, તોફાની રાત્રિએ મારા ઓરડામાં આંટા મારી રહી છું. | ||
જેવું તોફાન બહાર છે, તેવું જ મારા હૈયામાં પણ જાગ્યું છે, શું કરું? કોનું માનું? જુનવાણી સમાજનું? સમાજના ડરથી ડરતાં વડીલોનું કે પ્રગતિકારક માનસ ધરાવતા મારા સ્નેહીઓનું કે મારા હૈયાનું? | |||
વળી પેલા રૂઢિચુસ્ત અવાજો મને જોરજોરથી કહી રહ્યા છે પાછી વળ. તારું સ્થાન તારા પતિનાં ચરણોમાં જ છે. હિંદુ નારીની, આર્ય નારીની ને કુળવાન નારીની પિતાને ઘેરથી પાલખી નીકળે ને પતિને ઘેરથી તો ઠાઠડી નીકળે. પતિ ગમે તેવો તોયે પરમેશ્વર કહેવાય.' | વળી પેલા રૂઢિચુસ્ત અવાજો મને જોરજોરથી કહી રહ્યા છે પાછી વળ. તારું સ્થાન તારા પતિનાં ચરણોમાં જ છે. હિંદુ નારીની, આર્ય નારીની ને કુળવાન નારીની પિતાને ઘેરથી પાલખી નીકળે ને પતિને ઘેરથી તો ઠાઠડી નીકળે. પતિ ગમે તેવો તોયે પરમેશ્વર કહેવાય.' | ||
‘આટલી એવી નાની ભૂલ માટે એનું ઘર ત્યજી દેવાય? જીવન બગાડી નખાય? જા પાછી જા... માફી માગી લે અને તારું જ્યાં સ્થાન છે તેમાં જ આશ્રય લઈ લે, અને એ કદી ન ભૂલતી કે એ સંબંધ એમ કંઈ તોડયા તોડાતા નથી- એ સંબંધ કંઈ એક ભવના નથી, ભવોભવના છે — ભવોભવના.' | ‘આટલી એવી નાની ભૂલ માટે એનું ઘર ત્યજી દેવાય? જીવન બગાડી નખાય? જા પાછી જા... માફી માગી લે અને તારું જ્યાં સ્થાન છે તેમાં જ આશ્રય લઈ લે, અને એ કદી ન ભૂલતી કે એ સંબંધ એમ કંઈ તોડયા તોડાતા નથી- એ સંબંધ કંઈ એક ભવના નથી, ભવોભવના છે — ભવોભવના.' |
edits