નારીસંપદા : ટૂંકી વાર્તા/પેટે દીકરો નહીં પાણો પડ્યો: Difference between revisions

+1
 
(2 intermediate revisions by the same user not shown)
Line 11: Line 11:
પ્રતીકે જ્યારે એ બધી વાત પત્ની પ્રકાશને કરી ત્યારે તો એ ઊંચીનીચી થઈ ગઈ.  

બાપુજીએ બધી મૂડી બાને આપી દીધી. બા એ વાપરી કાઢશે તો?

“બા શેમાં વાપરશે? અને વાપરશે તોય કેટલી વાપરશે? બહુ બહુ તો એ દેવધરમમાં વાપરશે, ભલેને વાપરતી, આપણને શી ખોટ છે?” પ્રતીકે પત્નીને સમજાવી.  

"ના... ના... એમનો ખર્ચ ઓછો નથી. આપણને તો ગમે તે ચાલે, પણ એમને  ન ચાલે, બહાર જાય તો કાં તો મોટર, કાં તો રિક્ષા, જે આવે તેનેય કાંઈ આપે. રોજ રોજ કંઈ ને કંઈ મંગાવે, કેટલો ખર્ચ કરાવે છે એ તમે જોયું નહીં, તમે બાને કહો તો ખરાં કે હવે એમણે આ ઘર ચલાવવું જોઈએ."  

"ના, મારાથી બાને એમ ન કહી શકાય." કહી પ્રતીકે વાત ટાળી દીધી. પણ પ્રકાશને હવે એ મિલકત લેવાની તાલાવેલી લાગી.

Line 43: Line 43:
પાછળ પ્રતીક-પ્રકાશ... એ ઊડતી ધૂળના ધુમાડા જોતાં રહી ગયાં.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|❖}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = જવા દઈશું તમને
|previous = જવા દઈશું તમને
|next =  બોલતું મૌન
|next =  બોલતું મૌન
}}
}}