રણ તો રેશમ રેશમ/લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 2: Line 2:

{{Heading|લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો}}
{{Heading|લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો}}
<poem>
• લલિત-નિબંધ-સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’(પ્રકાશિત - ૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’(પ્રકાશિત - ૨૦૦૯)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૨૦૧૭માં આ પુસ્તક શ્રી વીર નર્મદ યુનિ.માં એમ. એ.ના પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું છે.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.
• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક
• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઉજાસનો પ્રવાસ’ પ્રકાશ્ય.
• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’

સ્તંભલેખન:
{{hi|0.75em|• લલિત-નિબંધ-સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’(પ્રકાશિત - ૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક.}}
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ - ‘પ્રવાસી પારાવારનાં’ ૨૦૦૭થી ૨૦૧૮ સુધી.
{{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’(પ્રકાશિત - ૨૦૦૯)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૨૦૧૭માં આ પુસ્તક શ્રી વીર નર્મદ યુનિ.માં એમ. એ.ના પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું છે.}}
‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ યાત્રા ૨૦૧૦-૨૦૧૧
{{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.}}
‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ- ‘પ્રવાસ’ ૨૦૧૨થી ૨૦૧૫.
{{hi|0.75em|• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક}}
</poem>
{{hi|0.75em|• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક}}
{{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઉજાસનો પ્રવાસ’ પ્રકાશ્ય.}}
{{hi|0.75em|• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’}}

'''સ્તંભલેખન:'''
{{hi|0.75em|• ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ - ‘પ્રવાસી પારાવારનાં’ ૨૦૦૭થી ૨૦૧૮ સુધી.}}
{{hi|0.75em|• ‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ યાત્રા ૨૦૧૦-૨૦૧૧}}
{{hi|0.75em|• ‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ- ‘પ્રવાસ’ ૨૦૧૨થી ૨૦૧૫.}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 03:10, 25 September 2024

લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો
• લલિત-નિબંધ-સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’(પ્રકાશિત - ૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’(પ્રકાશિત - ૨૦૦૯)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૨૦૧૭માં આ પુસ્તક શ્રી વીર નર્મદ યુનિ.માં એમ. એ.ના પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું છે.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.
• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક
• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઉજાસનો પ્રવાસ’ પ્રકાશ્ય.
• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’

સ્તંભલેખન:

• ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ - ‘પ્રવાસી પારાવારનાં’ ૨૦૦૭થી ૨૦૧૮ સુધી.
• ‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ યાત્રા ૨૦૧૦-૨૦૧૧
• ‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ- ‘પ્રવાસ’ ૨૦૧૨થી ૨૦૧૫.