સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિશંકર ર. ભટ્ટ, ‘કાન્ત’/જલધિજલદલ...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કો...") |
(No difference)
|
Latest revision as of 04:12, 28 May 2021
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!