ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પાંચકડાં — લોકગીત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Tag: Manual revert
 
(6 intermediate revisions by the same user not shown)
Line 25: Line 25:
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.
હરિ તારા પાંચકડાં.
હરિ તારા પાંચકડાં.
(ખોડીદાસ પરમાર સંપાદિત પાંચકડાંમાં બે દુહાનું સ્મૃતિથી ઉમેરણ)</poem>'''}}
</poem>'''}}
 
{{center|(ખોડીદાસ પરમાર સંપાદિત પાંચકડાંમાં બે દુહાનું સ્મૃતિથી ઉમેરણ)}}
{{center|'''આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો?'''}}
{{center|'''આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો?'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 33: Line 33:
{{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}}  
{{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો? પણ ભેરુ, આવું ગવાય? શ્રીજીચરણને ટાંટિયા કહેવાય? કાલે ઊઠીને આવડા આ તો અર્જુનને અરજણિયો અને કૃષ્ણને કરસનિયો કહેવાના! ગામલોકો હરખાઈને હરિ... હરિ... કરવા મંડેલા
આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો? પણ ભેરુ, આવું ગવાય? શ્રીજીચરણને ટાંટિયા કહેવાય? કાલે ઊઠીને આવડા આ તો અર્જુનને અરજણિયો અને કૃષ્ણને કરસનિયો કહેવાના! ગામલોકો હરખાઈને હરિ... હરિ... કરવા મંડેલા.
કેટલાક લોંઠકા કૂંડાળું વાળીને બેઠા હતા. હાથમાં ધારિયાં. ભવાયા તેમની ફરતે સારી પેઠે નાચ્યા, ને બોલ્યા:
કેટલાક લોંઠકા કૂંડાળું વાળીને બેઠા હતા. હાથમાં ધારિયાં. ભવાયા તેમની ફરતે સારી પેઠે નાચ્યા, ને બોલ્યા:
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 39: Line 39:
એકે સળગાવ્યું ‘લાઇટર'ને પાંચે પીધી બીડી.</poem>'''''}}  
એકે સળગાવ્યું ‘લાઇટર'ને પાંચે પીધી બીડી.</poem>'''''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે આંખ મિચકારીને કહેલું ‘આ બધા બીડીથી લાઈટર સળગાવે એવા છે. જેને કોઈ ન કહી શકે, એને ભવાયા કહી શકે.
તમે આંખ મિચકારીને કહેલું ‘આ બધા બીડીથી ‘લાઇટર’ સળગાવે એવા છે. જેને કોઈ ન કહી શકે, એને ભવાયા કહી શકે.
ભવાયા ચડ્યા રમતે :
ભવાયા ચડ્યા રમતે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 45: Line 45:
ત્રણ વચાળ એક ગોદડું આપ્યું, અમે રાત બધી તાણ્યું.</poem>'''''}}
ત્રણ વચાળ એક ગોદડું આપ્યું, અમે રાત બધી તાણ્યું.</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખી... ખી.... ખી... નોંધણવદર ગામની કંજૂસાઈ પર સૌ હસ્યાં. મારાથી નિસાસો મુકાઈ ગયો, ‘ફટ રે નોંધણવદર! કલાકારને ગોદડુંયે નહીં?’ તમે કહેલું, 'આજે ત્રણ વચાળે એક આપવાવાળાં ઝમકુફુઈ મળ્યાં, કાલે એકને ત્રણ આપવાવાળાં લખમીફઈ પણ મળશે.’ ગામના મહંત ઊંચે આસને બેઠા હતા. ભવાયા તેમને પગે લાગ્યા.
ખી... ખી.... ખી... નોંધણવદર ગામની કંજૂસાઈ પર સૌ હસ્યાં. મારાથી નિસાસો મુકાઈ ગયો, ‘ફટ રે નોંધણવદર! કલાકારને ગોદડુંયે નહીં?’ તમે કહેલું, ‘આજે ત્રણ વચાળે એક આપવાવાળાં ઝમકુફુઈ મળ્યાં, કાલે એકને ત્રણ આપવાવાળાં લખમીફઈ પણ મળશે.’ ગામના મહંત ઊંચે આસને બેઠા હતા. ભવાયા તેમને પગે લાગ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''''સારું ગામ સરવેડી ને પાદર ઝાઝા કૂવા,'''''}}  
{{center|'''''સારું ગામ સરવેડી ને પાદર ઝાઝા કૂવા,'''''}}  
Line 59: Line 59:
બોઘડું લઈને દોવા બેઠા ને પોકે પોકે રોયા.</poem>'''''}}
બોઘડું લઈને દોવા બેઠા ને પોકે પોકે રોયા.</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મેં બઘવાઈને પૂછ્યું 'ભવાન દોવા તો બેઠો પણ રોવા કાં બેઠો?' તમે કહેલું ‘ભેંસ નહોતી, પાડો હતો! ભેંસ શિંગડાં જોઈને લેવાય? કે આંચળ જોઈને?’ સોનેરી ફૂમતે સોનીમહાજન પણ આવ્યું હતું. રંગલીએ ગાયું.
મેં બઘવાઈને પૂછ્યું ‘ભવાન દોવા તો બેઠો પણ રોવા કાં બેઠો?' તમે કહેલું ‘ભેંસ નહોતી, પાડો હતો! ભેંસ શિંગડાં જોઈને લેવાય? કે આંચળ જોઈને?’ સોનેરી ફૂમતે સોનીમહાજન પણ આવ્યું હતું. રંગલીએ ગાયું.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''''<poem>સઈ ચોરે કાપડું ને સોની ચોરે રતી,  
{{Block center|'''''<poem>સઈ ચોરે કાપડું ને સોની ચોરે રતી,  
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}}
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: 'એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ.
સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: ‘એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી, ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ.
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર...  
'''આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર...'''
પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો:
પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો:
{{Poem2Close}}  
{{Poem2Close}}