17,546
edits
(+1) |
(+1) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 27: | Line 27: | ||
જયંતિ દલાલે ‘દ્વિરેફ’ની વાર્તાશૈલીને કુશળ ‘સર્જન’ની સફળ શસ્ત્રક્રિયા સાથે સરખાવી છે. તેઓ લખે છેઃ | જયંતિ દલાલે ‘દ્વિરેફ’ની વાર્તાશૈલીને કુશળ ‘સર્જન’ની સફળ શસ્ત્રક્રિયા સાથે સરખાવી છે. તેઓ લખે છેઃ | ||
“(દ્વિરેફ) ક્યારેય, કશા આડંબરમાં લપસી ન પડાય એની નિશદિન ...કાળજી રાખે છે. પણ સાથે સાથે જ નમણી ઋજુતા ભારોભાર ભળી છે. આ સહુ દીપી ઊઠવાનું કારણ તો એ છે કે શ્રી પાઠકને વાત કહેવાની અનોખી ફાવટ છે. પોતાને વાત કહેવી છે, અને પોતે વાત કહે છે એની સંપ્રજ્ઞતા ક્યારેય ક્ષણભરને માટેય એમના લક્ષ બહાર નથી જતી અને એટલે જ એ હરીભરી મનોહારી અને મુગ્ધકારી લાગતી વેલબુટ્ટીની આળપંપાળમાં નથી પડતા... લક્ષની એક ક્ષણની વિસ્મૃતિ પણ આ શૈલીમાં નાખી નજરે નથી દેખાતી. ન્યાયશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રના અભ્યાસીઓ બે બિન્દુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી છે એ સનાતન સત્ય આ શૈલી પર કોતરી દીધું છે.” | “(દ્વિરેફ) ક્યારેય, કશા આડંબરમાં લપસી ન પડાય એની નિશદિન ...કાળજી રાખે છે. પણ સાથે સાથે જ નમણી ઋજુતા ભારોભાર ભળી છે. આ સહુ દીપી ઊઠવાનું કારણ તો એ છે કે શ્રી પાઠકને વાત કહેવાની અનોખી ફાવટ છે. પોતાને વાત કહેવી છે, અને પોતે વાત કહે છે એની સંપ્રજ્ઞતા ક્યારેય ક્ષણભરને માટેય એમના લક્ષ બહાર નથી જતી અને એટલે જ એ હરીભરી મનોહારી અને મુગ્ધકારી લાગતી વેલબુટ્ટીની આળપંપાળમાં નથી પડતા... લક્ષની એક ક્ષણની વિસ્મૃતિ પણ આ શૈલીમાં નાખી નજરે નથી દેખાતી. ન્યાયશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રના અભ્યાસીઓ બે બિન્દુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી છે એ સનાતન સત્ય આ શૈલી પર કોતરી દીધું છે.” | ||
(રેખા, જુલાઈ, ૧૯૪૨, પૃ. ૭૮-૭૯) | {{right|(રેખા, જુલાઈ, ૧૯૪૨, પૃ. ૭૮-૭૯) }}<br> | ||
વહેણ ઓળંગનાર વાઘની રીતિને ‘દ્વિરેફ’ ટૂંકી વાર્તા માટે ઇષ્ટ લેખે છે.<ref>૩૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૪૩.</ref> અને ટૂંકી વાર્તામાં એ રીતિના તેઓ સંનિષ્ઠ પ્રયોગકાર રહ્યા છે. ‘ધૂમકેતુ’ની રંગદર્શી ઊર્મિપ્રધાન વાર્તાશૈલીના પડછે ‘દ્વિરેફ’ની વાસ્તવદર્શી તત્ત્વપૂત પ્રાસાદિક — પારદર્શક વાતશૈલી સહેજેય, ધ્યાનાકર્ષક બની રહે છે. હીરાબહેન નિર્દેશે છે તેમ ‘ધૂમકેતુ’ ને ‘દ્વિરેફ’ બંનેય વાર્તાક્ષેત્રે એકબીજાના પૂરક જણાય છે : “એ બંને વાર્તાકારોએ પરસ્પરપૂરક રૂપે તેનું (ટૂંકી વાર્તાનું) ઘાટઘડતર કરેલું છે. એકના ભાવાત્મક અને બીજાના તાત્ત્વિક જીવનદૃષ્ટિના નિરૂપણે, નવલિકાનું કલેવર ઘડ્યું છે.”<ref>૩૨. દ્વિરેફની વાતો - ૧, નવમી આવૃત્તિનું નિવેદન, પૃ. ૬.</ref> | વહેણ ઓળંગનાર વાઘની રીતિને ‘દ્વિરેફ’ ટૂંકી વાર્તા માટે ઇષ્ટ લેખે છે.<ref>૩૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૪૩.</ref> અને ટૂંકી વાર્તામાં એ રીતિના તેઓ સંનિષ્ઠ પ્રયોગકાર રહ્યા છે. ‘ધૂમકેતુ’ની રંગદર્શી ઊર્મિપ્રધાન વાર્તાશૈલીના પડછે ‘દ્વિરેફ’ની વાસ્તવદર્શી તત્ત્વપૂત પ્રાસાદિક — પારદર્શક વાતશૈલી સહેજેય, ધ્યાનાકર્ષક બની રહે છે. હીરાબહેન નિર્દેશે છે તેમ ‘ધૂમકેતુ’ ને ‘દ્વિરેફ’ બંનેય વાર્તાક્ષેત્રે એકબીજાના પૂરક જણાય છે : “એ બંને વાર્તાકારોએ પરસ્પરપૂરક રૂપે તેનું (ટૂંકી વાર્તાનું) ઘાટઘડતર કરેલું છે. એકના ભાવાત્મક અને બીજાના તાત્ત્વિક જીવનદૃષ્ટિના નિરૂપણે, નવલિકાનું કલેવર ઘડ્યું છે.”<ref>૩૨. દ્વિરેફની વાતો - ૧, નવમી આવૃત્તિનું નિવેદન, પૃ. ૬.</ref> | ||
Line 39: | Line 39: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘શેષ’નું કવિતાસર્જન | ||
|next = | |next = ‘દ્વિરેફ’નું નાટ્યસર્જન | ||
}} | }} |
edits