નારીસંપદાઃ નાટક/હેડા ગાલ્લર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|હેડા ગાબ્લર}}
{{Heading|હેડા ગાબ્લર}}
<center><poem>
<center><poem>

મૂળ લેખક
મૂળ લેખક
Line 103: Line 102:
મેઘલતાબેન પોતે રશ્મિકાન્ત મહેતા જેવા અંગ્રેજીના જાણીતા પ્રાધ્યાપક સાથે લગ્ન કરીને વર્ષોથી રહે છે અને એમણે પણ ઘણાં વર્ષ ભણાવ્યું છે. અંગ્રેજીનો સહવાસ મેઘલતાબેન માટે નિત્યનો રહ્યો છે અને એટલે વિદ્વાન પતિની આ વિદૂષીને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે બહુ મોટાં કષ્ટ લેવાં પડે એમ નહોતું. અંગ્રેજી સાથે એમનો ઘરોબો અને હેડાના પાત્રને અનુકૂળ ગુજરાતી નાગરી ભાષા એ બંને મેઘલતાબેનને સદ્ભાગ્યે, સહજ રીતે પ્રાપ્ત થયેલાં છે. હેડાના અનુવાદ માટે આ એમની અનન્ય યોગ્યતા લેખાય. અંગ્રેજી સતત સાંભળવા-વાંચવા મળ્યું હોય અને ગુજરાતી સતત બોલવા-લખવા મળ્યું હોય એવા કેટલા ગુજરાતીઓ? પરદેશમાં રહેવા મળ્યું હોય અને અંગ્રેજીના સીધા સંપર્કમાં રહેવાનું થયું હોય. એવા કેટલા? મેઘલતાબેનને આ ઉપરાંત, અભિનય કરતા એવા પતિ પણ મળ્યા છે અને પોતે તો રંગભૂમિ સાથે જોડાયેલાં જ. ચન્દ્રવદન, જશવંત ઠાકર આ સૌ સાથે એમનો નાતો આ બધું જ બધું આ અનુવાદનું જમા પાસું છે.  

જેમ કવિતાના અનુવાદની વિશિષ્ટ આવશ્યકતાઓ હોય છે એવી જ આવશ્યકતાઓ નાટક માટે પણ અનિવાર્ય છે. કવિતા માટે મૂળની લયસમૃદ્ધિનું અનુસંધાન રહે એવું અનુવાદક ગુજરાતીમાં પદ્ય નિપજાવે તો અનુવાદ એ વાચનક્ષમ બને. એ જ રીતે, બોલાતી અને ખાસ કરીને રંગભૂમિ ઉપર સંવાદભાષા તરીકે યોગ્ય લાગે એવી ક્રિયાપ્રેરક ભાષા એ નાટકના અનુવાદની ભાષા રહેવી જોઈએ. જેણે સરવા કાન સાથે ગુજરાતી ભાષા સાંભળી છે અને એને ગુજરાતીમાં અવતારવાની જેનામાં ક્ષમતા છે એ જ અનુવાદ કરી શકે. નાટ્યભાષા બધા ગુજરાતી લેખકોને આવડતી નથી હોતી. આ બધા સંદર્ભે મેઘલતાબેનના આ અનુવાદને આપણે તપાસવો રહ્યો.

મેઘલતાબેન મોટે ભાગે અંગ્રેજીનું ગુજરાતી કરે છે ત્યારે મૂળને ખૂબ જ વફાદાર રહે છે. ઘણી વાર અનુવાદનો આ ઉત્સાહ કૃતક પણ લાગે. દા. ત.  

મિસ ટેસમન : (હેડાને સામેથી મળવા જતાં) આવ, આવ, મારી ગૃહલક્ષ્મી! સુપ્રભાતમ્!

અહીં ભત્રીજાવહુ માટે 'ગૃહલક્ષ્મી' જેવો અનુવાદિયો શબ્દ ન પ્રયોજે તો ચાલી શકે. 'સુપ્રભાતમ્', 'ગુડ મોર્નિંગ'નો રિવાજ આપણા આચાર સાથે મેળ નથી ખાતો. આવે વખતે, ભત્રીજાવહુને એક ફોઈ કેવી રીતે આવકારે એ જ ધ્યાનમાં રાખી શકાય. આવું મેઘલતાબેન નથી જાણતાં એવું પણ નથી. દા. ત.  

Line 546: Line 545:
ટેસમન : હેડા, બર્ટા આ કાગળ ટપાલમાં નાંખી આવશે?

હેડા : (લઈને) હું એને કહું છું.
હેડા : (લઈને) હું એને કહું છું.
[બર્ટા પરસાળના બારણામાંથી આવે છે.]  
[બર્ટા પરસાળના બારણામાંથી આવે છે.]  
બર્ટા : જજ બ્રૅક પુછાવે છે કે મિસિસ ટેસમન મળી શકશે?

હેડા : હા, એમને અંદર મોકલ અને જો, આ કાગળ ટપાલમાં નાખી દેજે.

Line 669: Line 668:
[પ્રથમ અંકની જેમ જ ટેસમનનું ઘર. ફક્ત પિયાનો ખસેડી લીધો છે. તેની જગ્યાએ સુંદર, નાનું, ચોપડીઓ મૂકવાનું છાજલીઓવાળું લખવાનું મેજ. કૉચ પાસે ડાબી બાજુએ તેનાથી યે નાનું એક મેજ પડેલું છે. ઘણા ખરા ફૂલગુચ્છો લઈ લેવાયા છે. મિસિસ એલ્વસ્ટેડે આપેલો ફૂલગુચ્છ આગળના મોટા મેજ પર છે. સમય બપોરનો છે. હેડા ખંડમાં એકલી જ છે. મહેમાનોને સત્કારવા માટે સજ્જ હોય તેવું તેના વસ્ત્રપરિધાન પરથી લાગે છે. ખુલ્લા કાચના બારણા પાસે ઊભી ઊભી પિસ્તોલમાં ગોળી ભરી રહી છે. તે પિસ્તોલની જોડીની જ બીજી, ખુલ્લા પિસ્તોલ ઘરમાં મેજ પર પડેલી દેખાય છે.]

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
હેડા : (બગીચા તરફ જોતાં, કોઈને દૂરથી જોતી હોય તેમ બોલે છે.) તો તમે પાછા અહીં આવી પહોંચ્યા કેમ, જજ?

જજ બ્રૅક : (દૂરથી અવાજ આવે છે.) જી હા, મિસિસ ટેસમન.  

Line 1,190: Line 1,189:
</poem>
</poem>
<big>{{center'''|અંક ત્રીજો'''}}</big>
<big>{{center|'''અંક ત્રીજો'''}}</big>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 1,862: Line 1,861:
</poem>
</poem>
{{center|'''□'''}}
{{center|'''□'''}}
 
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2