કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૪. હું ને —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. હું ને —| નિરંજન ભગત}} <poem> હું ને મારો પડછાયો, પણ રાતે જ્યા...")
(No difference)

Revision as of 07:02, 10 July 2021

૪૪. હું ને —

નિરંજન ભગત

હું ને મારો પડછાયો,
પણ રાતે જ્યાં દીપક બૂઝ્યો
હું ત્યાં એકલવાયો!
૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૬૧)