17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 719: | Line 719: | ||
સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ. | સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ. | ||
હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે? | હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે? | ||
સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર<ref> | સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર<ref>કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક.</ref> ઓરત છે. | ||
હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી. | હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી. | ||
સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો..... | સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો..... | ||
Line 855: | Line 855: | ||
મૌલવી : વાલેકુમ અસ્સલામ..... | મૌલવી : વાલેકુમ અસ્સલામ..... | ||
'''(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)''' | '''(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)''' | ||
મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર<ref> | મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર<ref>નૂર : તેજ</ref>થી રોશન રાખે..... આવો બેસો..... | ||
'''(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)''' | '''(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)''' | ||
મૌલવી : બોલો બધું બરાબર તો છે ને? | મૌલવી : બોલો બધું બરાબર તો છે ને? | ||
પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે. | પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે. | ||
'''(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)''' | '''(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)''' | ||
Line 996: | Line 996: | ||
રહવરે<ref>રહવરે : મુસાફરી, યાત્રા</ref> આબ્લા પા<ref>આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે</ref> ગૌર સે સુન | રહવરે<ref>રહવરે : મુસાફરી, યાત્રા</ref> આબ્લા પા<ref>આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે</ref> ગૌર સે સુન | ||
ઈસી ગોશે<ref>ગોશે : ખૂણામાં</ref> મેં હૈ સબ દૈર<ref> | ઈસી ગોશે<ref>ગોશે : ખૂણામાં</ref> મેં હૈ સબ દૈર<ref>દૈર : મંદિર</ref>-ઓ-હરમ<ref>હરમ : ખુદાનું ઘર, કાબા શરીફ</ref> | ||
દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન | દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન | ||
Line 1,059: | Line 1,059: | ||
{{center|'''અંતરાલ ગીત'''}} | {{center|'''અંતરાલ ગીત'''}} | ||
{{Block center|<poem>કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર<ref> | {{Block center|<poem>કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર<ref>બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો</ref> | ||
યે વહી દયાર<ref>દયાર : પ્રવેશ, ઉંબરો</ref> હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર..... | યે વહી દયાર<ref>દયાર : પ્રવેશ, ઉંબરો</ref> હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર..... | ||
Line 1,236: | Line 1,236: | ||
તેરા દિલ ગુદાઝ<ref>ગુદાઝ : મુલાયમ</ref> હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં | તેરા દિલ ગુદાઝ<ref>ગુદાઝ : મુલાયમ</ref> હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં | ||
તેરા હર કમાલ હૈ ઝાહિરી<ref>ઝાહિરી : જાહેર</ref>, તેરા હર ખ્યાલ હૈ સરસરી<ref> | તેરા હર કમાલ હૈ ઝાહિરી<ref>ઝાહિરી : જાહેર</ref>, તેરા હર ખ્યાલ હૈ સરસરી<ref>સરસરી : સપાટી પરના, ઉપરછલ્લા</ref> | ||
કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં | કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં | ||
Line 1,409: | Line 1,409: | ||
'''(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)''' | '''(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)''' | ||
નાસિર : શું થયું જાવેદ? | નાસિર : શું થયું જાવેદ? | ||
જાવેદ : માઈનો ઈન્તકાલ<ref> | જાવેદ : માઈનો ઈન્તકાલ<ref>ઈન્તકાલ : અવસાન</ref> થઈ ગયો..... | ||
નાસિર : અરે ક્યારે? કેવી રીતે? | નાસિર : અરે ક્યારે? કેવી રીતે? | ||
જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........ | જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........ | ||
Line 1,456: | Line 1,456: | ||
હિદાયત : હા જી. | હિદાયત : હા જી. | ||
મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે? | મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે? | ||
હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા<ref> | હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા<ref>તોર તરીકા : વિધિવિધાન</ref> તો ખબર નથી. શહેરમાં એકેય હિંદુ નથી કે જેને કંઈ પૂછી શકાય. હવે આવી પરિસ્થિતિમાં અમને એ જ યોગ્ય લાગ્યું કે મરહૂમાને પૂરા માન પાન સાથે દફનાવી દેવામાં આવે. | ||
મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં? | મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં? | ||
સિકંદર મિર્ઝા : જી નહીં. | સિકંદર મિર્ઝા : જી નહીં. | ||
Line 1,549: | Line 1,549: | ||
યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો | યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો | ||
વો હિજ્ર<ref> | વો હિજ્ર<ref>હિજ્ર : વિયોગ, વિરહ</ref> કી રાત કા સિતારા વો હમ નફસ<ref>હમ નફસ : સાથી</ref>, હમ સુખન<ref>હમ સુખન : મિત્ર</ref> હમારા | ||
સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.</poem>}} | સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.</poem>}} | ||
{{center|●}} | {{center|●}} |
edits