17,546
edits
m (Meghdhanu moved page નારીસંપદાઃ નાટક/આજન્મ to નારીસંપદાઃ નાટક/આજન્મા without leaving a redirect: જોડણી) |
(+૧) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૧૭. આજન્મા|પારુલ કંદર્પ દેસાઈ}} | ||
<poem><center>('સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)</center></poem> | <poem><center>('સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)</center></poem> | ||
<poem> | {{center|'''પહેલું દૃશ્ય'''}} | ||
<poem> | |||
(સવારના નવ વાગ્યાનો સમય. સામાન્ય વેપારી કુટુંબનું ઘર. ડ્રોઈંગરૂમમાં લાકડાનો કબાટ, ટિપોય પર ટી.વી., ટેબલ પર ફોન, ડાયરી ને છૂટા કાગળો આડાઅવળા પડ્યા છે. એક બાજુ સોફાસેટ, બીજી બાજુ નાનકડી પાટ. રીટા ઘરમાં ઝાપટઝૂપટ કરતી હોય છે. ત્રણ વર્ષની બેબીનાં ત્રણ-ચાર ફ્રોક, વીખરાયેલાં પડ્યાં છે તેને સંકેલી કબાટમાં મૂકવા જાય છે. નીપા સોફા પર બેઠી બેઠી છાપું વાંચતી હોય છે. ) | (સવારના નવ વાગ્યાનો સમય. સામાન્ય વેપારી કુટુંબનું ઘર. ડ્રોઈંગરૂમમાં લાકડાનો કબાટ, ટિપોય પર ટી.વી., ટેબલ પર ફોન, ડાયરી ને છૂટા કાગળો આડાઅવળા પડ્યા છે. એક બાજુ સોફાસેટ, બીજી બાજુ નાનકડી પાટ. રીટા ઘરમાં ઝાપટઝૂપટ કરતી હોય છે. ત્રણ વર્ષની બેબીનાં ત્રણ-ચાર ફ્રોક, વીખરાયેલાં પડ્યાં છે તેને સંકેલી કબાટમાં મૂકવા જાય છે. નીપા સોફા પર બેઠી બેઠી છાપું વાંચતી હોય છે. ) | ||
નીપા: (મોટેથી) ભારતે નાગપુરમાં વેસ્ટઈન્ડિઝ સામે જીતેલી મેચ ફિક્સ થયાની શંકા. | નીપા: (મોટેથી) ભારતે નાગપુરમાં વેસ્ટઈન્ડિઝ સામે જીતેલી મેચ ફિક્સ થયાની શંકા. | ||
Line 42: | Line 38: | ||
મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું. | મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું. | ||
રીટા: નીપાબહેન... | રીટા: નીપાબહેન... | ||
બીજું દૃશ્ય | |||
{{center|'''બીજું દૃશ્ય'''}} | |||
(દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.) | (દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.) | ||
Line 56: | Line 53: | ||
રીટા: પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું? | રીટા: પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું? | ||
દિલીપ: જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.) | દિલીપ: જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.) | ||
ત્રીજું દૃશ્ય | |||
{{center|'''ત્રીજું દૃશ્ય'''}} | |||
(નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે) | (નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે) | ||
Line 78: | Line 76: | ||
રમીલાબહેનઃ વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને. | રમીલાબહેનઃ વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને. | ||
રીટાઃ સારું. તૈયાર થઈને આવું છું. | રીટાઃ સારું. તૈયાર થઈને આવું છું. | ||
ચોથું દૃશ્ય | |||
{{center|'''ચોથું દૃશ્ય'''}} | |||
(દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.) | (દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.) | ||
Line 143: | Line 142: | ||
નીપાઃ તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને? | નીપાઃ તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને? | ||
રમીલાબહેન: નીપા... | રમીલાબહેન: નીપા... | ||
{{center|'''દૃશ્ય પાંચમું'''}} | |||
{{center|(નીપા અને રીટા બેઠાં છે.)}} | |||
નીપા: (એકદમ ચોંકી ઊઠી હોય તેમ બોલે છે) જુઓ ભાભી, તમારા પગ નીચે કીડી ચાલી જાય છે. ચગદાઈ જશે. | નીપા: (એકદમ ચોંકી ઊઠી હોય તેમ બોલે છે) જુઓ ભાભી, તમારા પગ નીચે કીડી ચાલી જાય છે. ચગદાઈ જશે. | ||
રીટા: (એકદમ પગ ખસેડી લે છે.) કીડી? ક્યાં છે? ક્યાં છે? (આમ તેમ કીડીને શોધવા ફાંફા મારે છે.) | રીટા: (એકદમ પગ ખસેડી લે છે.) કીડી? ક્યાં છે? ક્યાં છે? (આમ તેમ કીડીને શોધવા ફાંફા મારે છે.) | ||
Line 166: | Line 165: | ||
(બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો | (બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો | ||
ના રોકો મને, ના રોકો | {{Block center|<poem>ના રોકો મને, ના રોકો | ||
હું ભાવિ પેઢીની માતા | હું ભાવિ પેઢીની માતા | ||
હું બે પરિવારની શાતા | હું બે પરિવારની શાતા | ||
Line 186: | Line 185: | ||
હું ભાવિ પેઢીની માતા | હું ભાવિ પેઢીની માતા | ||
હું બે પરિવારની શાતા | હું બે પરિવારની શાતા | ||
મને જન્મતાં રોકે જન કાં? | મને જન્મતાં રોકે જન કાં?</poem>}} | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સન્માનના સાટાપાટા | ||
|next = | |next = | ||
}} | }} |
edits