નારીસંપદાઃ નાટક/સાવિત્રી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|1
સાવિત્રી|}}
{{Heading|૧. સાવિત્રી|હંસાબહેન મહેતા}}
<poem>પાત્રો

પુરુષ
{|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.5em;"

| colspan="3"| '''પાત્રો'''
'''પુરુષ'''
અશ્વપતિ ભદ્ર દેશનો રાજા

દ્યુમત્સેન સાલ્વ દેશનો રાજા
| અશ્વપતિ
સત્યવાન દ્યુમત્સેનનો પુત્ર
|{{gap}}:{{gap}}
મંડન સત્યવાનનો મિત્ર
| ભદ્ર દેશનો રાજા
દેવર્ષિ નારદ

મહર્ષિ ગૌતમ
| દ્યુમત્સેન
સ્ત્રી
|{{gap}}:{{gap}}
અશ્વપતિની રાણી
| સાલ્વ દેશનો રાજા
દ્યુમત્સેનની રાણી

સાવિત્રી અશ્વપતિની પુત્રી
| સત્યવાન
માયા સાવિત્રીની સખી
|{{gap}}:{{gap}}
નિપુણિકા સાવિત્રીની સખી
| દ્યુમત્સેનનો પુત્ર
વૃદ્ધ તાપસી

તે ઉપરાંત અન્ય સખીઓ, પુરવાસીઓ, ઋષિબાળકો, સાલ્વ યોદ્ધાઓ વગેરે.
| મંડન
</poem>
|{{gap}}:{{gap}}

| સત્યવાનનો મિત્ર

| દેવર્ષિ નારદ

| મહર્ષિ ગૌતમ

| colspan="3"| '''સ્ત્રી'''

| અશ્વપતિની રાણી
|{{gap}}:{{gap}}

| દ્યુમત્સેનની રાણી
|{{gap}}:{{gap}}

| સાવિત્રી
|{{gap}}:{{gap}}
| અશ્વપતિની પુત્રી

| માયા
|{{gap}}:{{gap}}
| સાવિત્રીની સખી

| નિપુણિકા
|{{gap}}:{{gap}}
| સાવિત્રીની સખી

| વૃદ્ધ તાપસી
|{{gap}}:{{gap}}

| colspan="3"| તે ઉપરાંત અન્ય સખીઓ, પુરવાસીઓ, ઋષિબાળકો, સાલ્વ યોદ્ધાઓ વગેરે.

{{center|'''અંક પહેલો'''}}
{{center|પ્રસ્તાવના}}

[પડદો ઉઘડતાં નટી તથા સૂત્રધાર પ્રવેશ કરે છે.]
'''અંક પહેલો'''

'''પ્રસ્તાવના'''

[પડદો ઉઘડતાં નટી તથા સૂત્રધાર પ્રવેશ કરે છે.]
(નટી મંગળાચરણ ગાય છે.)
(નટી મંગળાચરણ ગાય છે.)
(‘જય જય ગરવી ગુજરાત’—નો રાગ)

{{Block center|<poem>{{gap}}જય જય જય ભારત માત (૨)

{{Block center|<poem>(‘જય જય ગરવી ગુજરાત’—નો રાગ)
{{gap}}જય જય જય ભારત માત (૨)
{{gap}}ઊગે ભાગ્ય પ્રભાત —જય.
{{gap}}ઊગે ભાગ્ય પ્રભાત —જય.
સંતાનો તુજ શૂર બનીને સમરાંગણ ઘૂઘવશે,
સંતાનો તુજ શૂર બનીને સમરાંગણ ઘૂઘવશે,
Line 52: Line 92:
કાળી રાત્રીનો પડદો ખોલી, આવે જો ઉષાનાથ;
કાળી રાત્રીનો પડદો ખોલી, આવે જો ઉષાનાથ;
{{gap}}ઊગે ભાગ્ય પ્રભાત્ —જય.</poem>}}
{{gap}}ઊગે ભાગ્ય પ્રભાત્ —જય.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 235: Line 276:
{{center|પ્રવેશ પહેલો}}
{{center|પ્રવેશ પહેલો}}

{{center|સ્થળ : રાજમાર્ગ (મદ્ર રાજધાનીનો)વેશ પહેલો}}
{{center|સ્થળ : રાજમાર્ગ (મદ્ર રાજધાનીનો)વેશ પહેલો}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 610: Line 651:
[રાજ્ય—તિલક કરતાં]
[રાજ્ય—તિલક કરતાં]
ધનસંપત્તિ બધું મળ્યું; હવે કંઈ બાકી હોય તો આજે મંગળ પ્રસંગે માગી લે.
ધનસંપત્તિ બધું મળ્યું; હવે કંઈ બાકી હોય તો આજે મંગળ પ્રસંગે માગી લે.
સત્યવાન : ભગવન્ ! મારે પોતાને માટે તો બીજી શી ઇચ્છા હોય ? પણ—
સત્યવાન : ભગવન્ ! મારે પોતાને માટે તો બીજી શી ઇચ્છા હોય ? પણ—{{Poem2Close}}
જેના પુણ્ય બળે મને જીવનની, આ લ્હાણ પાછી મળી,
{{Block center|<poem>જેના પુણ્ય બળે મને જીવનની, આ લ્હાણ પાછી મળી,
તે આર્યા તણી નામના જગવિષે, ચિરંજીવી થાય રે.
તે આર્યા તણી નામના જગવિષે, ચિરંજીવી થાય રે.
સાવિત્રી સમ નારીઓ અવતરી, આ આર્યભૂમિ તણી,
સાવિત્રી સમ નારીઓ અવતરી, આ આર્યભૂમિ તણી,
કીર્તિજ્યોત સદા જ્વલંત બળતી, રાખે સુકૃત્યો વડે.
કીર્તિજ્યોત સદા જ્વલંત બળતી, રાખે સુકૃત્યો વડે.</poem>}}
[તથાસ્તુ]
{{center|[તથાસ્તુ]}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
Line 623: Line 662:
|next = કુમારદેવી
|next = કુમારદેવી