17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 535: | Line 535: | ||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય પાંચમું'''}} | {{center|'''દૃશ્ય પાંચમું'''}} | ||
{| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(નીપા અને રીટા બેઠાં છે.) | |||
|-{{ts|vtp}} | |||
|નીપા | |||
| : | |||
| (એકદમ ચોંકી ઊઠી હોય તેમ બોલે છે) જુઓ ભાભી, તમારા પગ નીચે કીડી ચાલી જાય છે. ચગદાઈ જશે. | |||
|-{{ts|vtp}} | |||
|રીટા | |||
| : | |||
| (એકદમ પગ ખસેડી લે છે.) કીડી? ક્યાં છે? ક્યાં છે? (આમ તેમ કીડીને શોધવા ફાંફા મારે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|નીપા | |||
| : | |||
| (હસીને) ના ભાભી, કીડી કે મંકોડો- કશુંય નથી. આ તો મેં તમને અમસ્થું જ કીધું હતું. ભાભી એક કીડાની હત્યા કરતાંય તમારો જીવ કોચવાય છે. તો તમે તમારી અંદર રહેલા, જેની આંખે ય ઊઘડી નથી એવા અબોલ જીવને મારી નાખશો એ તમારો જ અંશ છે. ભાભી, દીકરો હોય કે દીકરી. તમારું જ સંતાન છે. અવતર્યા પહેલાં જ મારી નાખશો એટલે તમારો એની સાથેનો સંબંધ પૂરો થઈ જશે? સાચું કહો ગર્ભપાત પછી એ દીકરીને તમે માંસનો લોચો ગણી શકશો? | |||
|-{{ts|vtp}} | |||
|રીટા | |||
| : | |||
| ના નીપાબહેન ના, મારે એને જન્મ નથી આપવો આ દુનિયામાં. આ મારી પિન્કીને તમે નથી જોતાં? જ્યાં પળે પળે એણે તિરસ્કાર, અપમાન અને અવહેલના સહેવાં પડતાં હોય, જ્યાં એણે હંમેશાં મનને મારીને જીવવાનું હોય. જ્યાં એના પપ્પાય એના દુશ્મન હોય. જો હું તેને ઊજળું ભવિષ્ય ન આપી શકું તો હું એને જન્મ આપીને શું કરું? મારી મમ્મીએ અમે બે દીકરીઓ હોવા છતાં લાડકોડે ઉછેરી પણ આજે? એ જ મમ્મી આજે સાવ નિરુપાય બનીને મારી અજન્મા દીકરીને ગળે ટૂંપો દેવા જ સમજાવે છે ને? ના, કાલ ઊઠીને મારેય જો મારી દીકરીને આવી જ સલાહ આપવાની હોય તો મારે જન્મ નથી આપવો એને. | |||
|-{{ts|vtp}} | |||
|અવાજ | |||
| : | |||
| પણ મા મારે જન્મવું છે. | |||
|-{{ts|vtp}} | |||
|રીટા | |||
| : | |||
| (ચોંકીને) કોણ બોલ્યું? નીપાબહેન, તમે બોલ્યાં? | |||
|-{{ts|vtp}} | |||
|નીપા | |||
| : | |||
| ના ભાભી, હું તો કશું ય નથી બોલી.. | |||
|-{{ts|vtp}} | |||
|અવાજ | |||
| : | |||
|હું બોલું છું મા. | |||
|-{{ts|vtp}} | |||
|રીટા | |||
| : | |||
| નીપાબહેન આ કોણ બોલે છે? તમને નથી સંભળાતું? | |||
|-{{ts|vtp}} | |||
| | |||
નીપા | |||
| : | |||
|ના ભાભી, મને તો કશુંય નથી સંભળાતું. અહીંયા બીજું કોઈ ક્યાં છે? તમે આ બહુ વિચાર વિચાર કરો છો ને એટલે ભણકારા વાગતા હશે. કંઈ નહીં, બેસો, હું તમારા માટે ફર્સ્ટક્લાસ કોફી બનાવી લાવું. (જાય છે.) | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (રીટા આમ તેમ જુએ છે.) | |||
|-{{ts|vtp}} | |||
|અવાજ | |||
| : | |||
| કેમ સાંભળતી નથી? મા, હું બોલું છું, તારી દીકરી. | |||
|-{{ts|vtp}} | |||
| રીટા | |||
| : | |||
| (સ્વગત) પિન્કી તો ઘરમાં નથી પણ આ મને મા કહીને કોણ બોલાવે છે? | |||
|-{{ts|vtp}} | |||
| અવાજ | |||
| : | |||
| પિન્કી તો તારી દીકરી છે. મા, હું તારી અજન્મા દીકરી, તારી કૂખમાંથી બોલું છું. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(રીટા આકુળવ્યાકુળ થઈને પોતાના પેટની સામું જોઈ રહે છે.) | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|મારે જન્મવું છે મા, આ દુનિયાને જોવી છે. મારે તારી આંગળી પકડીને ચાલવું છે. મારો શું વાંક છે મા કે તું આમ મને મારી નાંખવા તૈયાર થઈ છે. મારે ય બધાંની જેમ રમવું છે. હસવું છે, રડવું છે, મોટા થવું છે. મને ય અધિકાર છે જન્મનો. મને અજન્મા મારી નાંખવી છે તારે? મા... મારે અજન્મા નથી રહેવું. ના મારે અજન્મા નથી.... | |||
|-{{ts|vtp}} | |||
| રીટા | |||
| : | |||
| (દૃઢ નિશ્ચયથી) હા, દીકરી હા, તને ય અધિકાર છે જન્મનો. હું તને જન્મ આપીશ. ભલે એ માટે મારે બધું છોડવું પડે. જે ધર્મ, જે પરંપરા, જે સમાજ એક જીવની હત્યા કરવા માટે પ્રેરે એને હું છોડીશ પણ તને નહીં. તારા પિતા ભલે તારી આંગળી ન પકડે. હું તમને બંનેને બેય આંગળી પકડીને ચલાવીશ. તમારાં બધાં જ સપનાં પૂરાં કરીશ. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો | |||
|} | |||
{{Block center|<poem>ના રોકો મને, ના રોકો | {{Block center|<poem>ના રોકો મને, ના રોકો | ||
હું ભાવિ પેઢીની માતા | હું ભાવિ પેઢીની માતા |
edits