કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૪૫. ચાલ, ફરીએ| નિરંજન ભગત}} | {{Heading|૪૫. ચાલ, ફરીએ| નિરંજન ભગત}} | ||
<poem> | <poem> | ||
::::ચાલ, ફરીએ! | :::::ચાલ, ફરીએ! | ||
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ! | માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ! | ||
:::::: બ્હારની ખુલ્લી હવા | :::::: બ્હારની ખુલ્લી હવા |
Revision as of 07:11, 10 July 2021
૪૫. ચાલ, ફરીએ
નિરંજન ભગત
ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)