કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
:::::ચાલ, ફરીએ!
:::::ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
:::: બ્હારની ખુલ્લી હવા
::::: બ્હારની ખુલ્લી હવા
:::: આવે અહીં, ક્યાં લૈ જવા?
:::: આવે અહીં, ક્યાં લૈ જવા?
:::: જ્યાં પથ નવા, પંથી નવા;
:::: જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

:::::: એકલા ર્હેવું પડી?
::::: એકલા ર્હેવું પડી?
:::: આ સૃષ્ટિ છે ના સાંકડી!
:::: આ સૃષ્ટિ છે ના સાંકડી!
:::: એમાં મળી જો બે ઘડી
:::: એમાં મળી જો બે ઘડી

Revision as of 07:12, 10 July 2021

૪૫. ચાલ, ફરીએ

નિરંજન ભગત

ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)