કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. જિન્દગી અને મરણ| – જયન્ત પાઠક}} <poem> મને જિન્દગી ને મરણની ખબ...")
(No difference)

Revision as of 09:28, 10 July 2021

૩. જિન્દગી અને મરણ

– જયન્ત પાઠક

મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૨)