કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. ખોટી ચીજ| – જયન્ત પાઠક}} <poem> ખપે ન ખોટી ચીજ :: અમને ખપે ન ખોટી...")
 
No edit summary
Line 6: Line 6:
:: મનને ખપે ન ખોટી ચીજ.
:: મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo
::::::: —અમનેo


:: અઢળક ચહું અંબાર તેજનો
:: અઢળક ચહું અંબાર તેજનો
::: નહીં ઓછાથી રાચું;
:::: નહીં ઓછાથી રાચું;
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
::: તારું સકલ, નહીં યાચું.
::: તારું સકલ, નહીં યાચું.
Line 18: Line 18:
:::: મરજાદાને લોપી.
:::: મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo
::::::: —અમનેo


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}}

Revision as of 09:51, 10 July 2021

૫. ખોટી ચીજ

– જયન્ત પાઠક

ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo

અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)