મંગલમ્/હાલો ભેરુ ગામડે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
એવા આવે છે ધરતીના સાદ રે,
એવા આવે છે ધરતીના સાદ રે,
{{gap|4em}}હાલો ભેરુ ગામડે!
{{gap|8em}}હાલો ભેરુ ગામડે!
ભીની માટીની ગંધ આવે યાદ રે,
ભીની માટીની ગંધ આવે યાદ રે,
{{gap|4em}}હાલો ભેરુ ગામડે!
{{gap|8em}}હાલો ભેરુ ગામડે!


બોલાવે આજ એના ખુલ્લા આકાશ,
બોલાવે આજ એના ખુલ્લા આકાશ,
Line 22: Line 22:
ખૂંદવાને સીમ ભાઈ, ખેડવાને ખેતરો,
ખૂંદવાને સીમ ભાઈ, ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં ક૨વાં વાવેતરો,
ભારતના ભાવિનાં ક૨વાં વાવેતરો,
હે જી… કરવા મા-ભોમને આબાદ રે! {{right|…હાલો૦}}
હે જી… કરવા મા-ભોમને આબાદ રે! &nbsp;{{right|…હાલો૦}}


{{right|— નાથાલાલ દવે}}
{{right|— નાથાલાલ દવે}}