મંગલમ્/પેલા રમકડે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
+1
 
+1
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ચાલ્યા પૈદલ વિનોબા}}
{{Heading|પેલા રમકડે}}


{{Block center|<poem>પેલા રમકડે
{{Block center|<poem>
પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા,
પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા,
બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…{{right|પેલા૦}}
બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…{{right|પેલા૦}}
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તા તા થૈ
|previous = પેલા પંખીને
|next = પેલા રમકડે
|next = બા મને કહોને
}}
}}

Latest revision as of 02:18, 30 January 2025

પેલા રમકડે

પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા,

બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…
પેલા૦


એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી;

ખોટું બોલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…
પેલા૦


બીજે કરી છે બંધ આંખો બે હાથથી;

ખોટું જોવાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…
પેલા૦


ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;

ખોટું સુણાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…
પેલા૦


ગાંધી બાપુજીનું બોધક રમકડું;

‘પ્રેમલ’ ભુલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…
પેલા૦



— પ્રેમલ