મંગલમ્/પતંગિયાં રૂપાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બાલક વિશ્વ સુહાસા | ||
|next = | |next = અક્કડ ફક્કડ | ||
}} | }} | ||
Revision as of 15:35, 30 January 2025
પતંગિયાં રૂપાળાં
પતંગિયાં રૂપાળાં
અમે પતંગિયાં રૂપાળાં
પચરંગી પાંખોવાળાં…અમે૦
અમે ફૂલ ફૂલ પર મોહ્યાં,
અમે અમી અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં…અમે૦
પેલાં કરણ ચંપો બોલાવે,
એનાં દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે…અમે૦
પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવો બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે…અમે૦
અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા…અમે૦