(+1) |
(No difference)
|
દિવસ આવ્યો રક્ષાબંધન
બાંધો રે બેની વીરા હાથે
વીરા, બેની કેરો આનંદ
બેની બાંધે રાખડી આજે.…
રંગબેરંગી રાખડી બેની
શોભે વીરાને હાથે રે આજે.…
હાથે કાંતી સૂત૨ બેની
બનાવી રક્ષા વીરાને કાજે.…
અંતરના શુભ આશિષ સાથે
વીરા મારા જુગ જુગ જીવો.…