અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/રૂબાઈ (રાહત એક જ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સંતાપ બેશુમાર છે રાહત એક જ, સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ; દાતા આ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રૂબાઈ (રાહત એક જ)| મરીઝ}}
<poem>
<poem>
સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સંતાપ બેશુમાર છે રાહત એક જ,

Revision as of 11:47, 10 July 2021


રૂબાઈ (રાહત એક જ)

મરીઝ

સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ;
દાતા આ કેવું દાન છે કે દુનિયામાં
દોઝખ છે હજારો અને જન્નત એક જ.