કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/મારા ઉરે કોઈ અબૂઝ વેદના: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
Tag: Reverted
(Undo revision 83056 by Meghdhanu (talk))
Tag: Undo
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|. પવનને}}
{{Heading|. મારા ઉરે કોઈ અબૂઝ વેદના}}


{{Block center|<poem>
{{Block center|<poem>
{{gap|3em}}સૂચવતા અહિ-ફેન સહસ્રથી,
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
અનિલ, તું વિષનું શીત લાવતો,
વર્ષો થયાં અંતર કોરતી હતી;
અગર તું વડવાનલ અગ્નિ શો,
યુગાન્તરોની અણદીઠ વાંછના
જગત, ખાંડવ શું, બધું બાળતો —
મથી રહી સર્જન પામવા નવાં.
પૃથ્વીને બાંધતો શું યમરૂપ થઈને પાશ ફેલાવી તારો?
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
ક્ષિતિજમાં દૂર ધ્રૂજતી વીજળી,
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
પૃથિવીને ઉર કંપ થતો જરી,
રહે અધૂરાં અવ ગાન મારાં
અનિલ, વિદ્યુતવાહક તું થઈ,
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
જગવ કંપન પ્રાણ મહીં હવે —
આવી વિદ્યુત સખા તું, સજીવન કરજે પ્રાણસંચારથી તું.
ઉદધિમાં તરતી તરણી, સઢો,
મરુત, તું ભરજે, દૂર લૈ જજે,
ધરતીએ ધન-ધાન્ય લણે જનો,
ઊતરજે કર-અંગુલિમાં તહીં.
અગ્નિના આવ, સાથી, તૃણ-જન-જગ સૌ મોદથી તું ભરી જા.
ગગનથી સરજે ખગ પાંખથી,
ઊતરવા અહીં યંત્ર-ગતિમહીં,
ઊતરજે અહીં અશ્વજવે, ’થવા,
શરતમાં જીતનાર તણા ડગે —
આવેગે આવજે તું, શિશુસ્મિતસમ વા આવજે વાયુ મંદ.
પવન આવ, ઉઠાવ, ઉપાડ તું,
કર અભાન રૂંધી અવ પ્રાણ આ,
ગગનમાં ચગવી ઘુમરાવીને,
પૃથિવી ઉપર તું જ પછાડજે —
ડંખીને મૃત્યુશીતે, સજીવન કરજે, પ્રાર્થના એ જ મારી.
૧/૨-૭-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૭-૮)
 
</poem>}}
</poem>}}
{{Right|(‘સ્વપ્નપ્રયાણ’’, ૧૯૫૯, પૃ. ૧)}}
{{Right|(‘સ્વપ્નપ્રયાણ’’, ૧૯૫૯, પૃ. ૧)}}

Latest revision as of 06:38, 2 February 2025

૧. મારા ઉરે કોઈ અબૂઝ વેદના

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

(‘સ્વપ્નપ્રયાણ’’, ૧૯૫૯, પૃ. ૧)