ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:05, 3 February 2025

સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૪)

ઇતિહાસ

ઈંગ્લેન્ડનો સરળ ઇતિહાસ અને
પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક. કિંમત
અલબેરૂનીનું હિંદ ભાગ ૧લો અબદુલ્લાખાન પન્ની ૩–– ૦––૦
ઇંગ્લેન્ડનો ઇતિહાસ અંબેલાલ નારણજી જોષી ૨––૦––૦
ગણપતિપ્રસાદ લલ્લુભાઈ ૧–૧૨–૦ રાજ્ય વ્યવસ્થા નાપિત પ્રકાશ પરભુભાઈ ગોવિંદભાઈ ૧––૦––૦
પ્રાચીન હિંદમાં સંઘજીવન ભરતરામ ભાનુસુખરામ મ્હેતા ૧––૦––૦
બહુચરાજી ઉત્પત્તિનો ઇતિહાસ કવિ શોખીન ઊંઝાવાળા ...
મહાભારત મંજરી નાજુકલાલ નંદલાલ ચોકશી ૨––૦––૦
મિરાતે અહમદી (વૉ. ૨ ખંડ–૨) દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ૧––૦––૦
મેગાસ્થિનીસના સમયનું હિંદ ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૦––૮––૦