અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/ધન્ય ભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{SetTitle}} | |||
{{Heading|ધન્ય ભાગ્ય—| `ઉશનસ્' નટવરલાલ પંડ્યા}} | |||
<poem> | <poem> | ||
બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : | બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : |
Revision as of 07:11, 12 July 2021
{SetTitle}}
ધન્ય ભાગ્ય—
`ઉશનસ્' નટવરલાલ પંડ્યા
બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રે
.
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રે.
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ! — બાઈ રે.