રામચન્દ્ર પટેલની કવિતા/ભશ્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભષ્મ|(વસંત-મૃદંગ)}} | {{Heading|ભષ્મ|(વસંત-મૃદંગ)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અંધારું દીપ લઈ ઘૂમતું શીદ ચૌટે? | અંધારું દીપ લઈ ઘૂમતું શીદ ચૌટે? | ||
| Line 7: | Line 6: | ||
ઊભું : કશુંક ઉઘરાણું પતાવતું ફરે... | ઊભું : કશુંક ઉઘરાણું પતાવતું ફરે... | ||
ને કોકની પવન પાલખી પૂંઠ દોડે... | ને કોકની પવન પાલખી પૂંઠ દોડે... | ||
વાગી રહે ક્યહીંક શ્વાનમુખે નગારાં, | વાગી રહે ક્યહીંક શ્વાનમુખે નગારાં, | ||
કે ક્યાંક ભૈરવ રૂપે રખડે અઘોરી | કે ક્યાંક ભૈરવ રૂપે રખડે અઘોરી | ||
બાવોઃ અજાણ તરુને થડ ખીલડો દઈ | બાવોઃ અજાણ તરુને થડ ખીલડો દઈ | ||
ગેબી રવે હણહણી ઉપડે તુરંગ... | ગેબી રવે હણહણી ઉપડે તુરંગ... | ||
દૂર્વામહીં લપકતો કૃશ કાય નોળિયો | દૂર્વામહીં લપકતો કૃશ કાય નોળિયો | ||
શોધે કશુંક મળી જાય કદી ભુજંગ, | શોધે કશુંક મળી જાય કદી ભુજંગ, | ||
જાગે ઉલૂક ઊડતાં પડછાંય છાંટે, | જાગે ઉલૂક ઊડતાં પડછાંય છાંટે, | ||
કેવો ધરીય દીપ કુર્કટ કંઠ ખોલે? | કેવો ધરીય દીપ કુર્કટ કંઠ ખોલે? | ||
અંબાડિયું | |||
અંબાડિયું <ref>અંબાડિયું - છાણાનો ઢગ</ref> કરી મસાણ અમાસ પથરે, | |||
ઊડી બધે સહજ ભષ્મ દબાણ આદરે. | ઊડી બધે સહજ ભષ્મ દબાણ આદરે. | ||
</poem>}} | </poem>}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:19, 10 March 2025
ભષ્મ
(વસંત-મૃદંગ)
અંધારું દીપ લઈ ઘૂમતું શીદ ચૌટે?
નાકાં વટાવતું ઘરેઘર આંગણે રહે,
ઊભું : કશુંક ઉઘરાણું પતાવતું ફરે...
ને કોકની પવન પાલખી પૂંઠ દોડે...
વાગી રહે ક્યહીંક શ્વાનમુખે નગારાં,
કે ક્યાંક ભૈરવ રૂપે રખડે અઘોરી
બાવોઃ અજાણ તરુને થડ ખીલડો દઈ
ગેબી રવે હણહણી ઉપડે તુરંગ...
દૂર્વામહીં લપકતો કૃશ કાય નોળિયો
શોધે કશુંક મળી જાય કદી ભુજંગ,
જાગે ઉલૂક ઊડતાં પડછાંય છાંટે,
કેવો ધરીય દીપ કુર્કટ કંઠ ખોલે?
અંબાડિયું [1] કરી મસાણ અમાસ પથરે,
ઊડી બધે સહજ ભષ્મ દબાણ આદરે.
- ↑ અંબાડિયું - છાણાનો ઢગ