સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગયટે/— તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પ્રયત્ન કરવામાં હું કદી થાકું, કોઈ એક સુખ-ક્ષણને વળગી રહે...")
 
(No difference)

Latest revision as of 05:46, 28 May 2021

          પ્રયત્ન કરવામાં હું કદી થાકું, કોઈ એક સુખ-ક્ષણને વળગી રહેવા લલચાઉં, તો હું મરેલો જ છું. ઠરીઠામ બેસી જવાનું મન કદી મને થાય, તો હું ગુલામ જ છું.