અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હરી ગયો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હરી ગયો|નિરંજન ભગત}} | |||
<poem> | <poem> | ||
{{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! | {{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! |
Revision as of 08:13, 12 July 2021
હરી ગયો
નિરંજન ભગત
હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ
મીઠું?
રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!
(છંદોલય, પૃ. ૯૨)