અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૉકલૅન્ડ રોડને જોતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રે સૂર્યમાં માછલીઓ તરી રહી; ઉલ્કા કશી આ નભથી ખરી અહીં. સમુદ્ર ને ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ફૉકલૅન્ડ રોડને જોતાં| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;

Revision as of 08:22, 12 July 2021

ફૉકલૅન્ડ રોડને જોતાં

પ્રિયકાન્ત મણિયાર

રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)