અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ખીલા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેદની વીખરાય; ને આ વૃદ્ધ જેની કાય તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ખીલા| પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
મેદની વીખરાય; | મેદની વીખરાય; |
Revision as of 08:23, 12 July 2021
ખીલા
પ્રિયકાન્ત મણિયાર
મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)