31,813
edits
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્યાં પાપ (Sin) નો ભાવ આપણા વાચકોને, ક્રિશ્ચીઅનોના જેવો બોધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રિશ્ચીઅનોને ‘પાપ’ ઈત્યાદિ સેતાનના મહા દારુણ મિત્રરૂપે પ્રસિદ્ધછે, ‘મીસ્ટરીઝ’ નામનાં તેમનાં જાૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ’ એ એકલું અમુક પુરુષવાચક થઇ શકે છે. પણ આપણને ‘પાપ’ સાથે સેતાન જેવા પુરુષનો ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તો પાપને જળ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએે, એટલે આવા જીવારોપણથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવરકાશજ છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ એમ કરીને જે કવિતા લખી છે. તેજ જુઓ, ‘દિવ્ય સુંદરી’ આ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તો મનને ક્લેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી-રૂપે આપણો વાચક વર્ગ ઓળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાવ્યત્ય હોય તોપણ તે તેના પોતાના મનને ખુશી કરી શકે, વાચકને તો ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દ શક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજું દૃષ્ટાન્ત લઈએઃ— | ત્યાં પાપ (Sin) નો ભાવ આપણા વાચકોને, ક્રિશ્ચીઅનોના જેવો બોધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રિશ્ચીઅનોને ‘પાપ’ ઈત્યાદિ સેતાનના મહા દારુણ મિત્રરૂપે પ્રસિદ્ધછે, ‘મીસ્ટરીઝ’ નામનાં તેમનાં જાૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ’ એ એકલું અમુક પુરુષવાચક થઇ શકે છે. પણ આપણને ‘પાપ’ સાથે સેતાન જેવા પુરુષનો ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તો પાપને જળ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએે, એટલે આવા જીવારોપણથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવરકાશજ છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ એમ કરીને જે કવિતા લખી છે. તેજ જુઓ, ‘દિવ્ય સુંદરી’ આ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તો મનને ક્લેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી-રૂપે આપણો વાચક વર્ગ ઓળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાવ્યત્ય હોય તોપણ તે તેના પોતાના મનને ખુશી કરી શકે, વાચકને તો ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દ શક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજું દૃષ્ટાન્ત લઈએઃ— | ||
{{ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પંથ અરણ્ય ચીરી જતોરે અંતે ઉંચી જ્યહાં કમાન. | {{Block center|<poem>પંથ અરણ્ય ચીરી જતોરે અંતે ઉંચી જ્યહાં કમાન. | ||
દ્વારપાલ મૃત્યુ નામક ઉભો જાવું તે મહીંથી અવસાન.</poem>}} | દ્વારપાલ મૃત્યુ નામક ઉભો જાવું તે મહીંથી અવસાન.</poem>}} | ||
{{ | {{Poem2Open}} | ||
એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કોણ સમજી શકશે? પ્રથમ તો ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીનો એક અક્ષર કોઇ ગૂજરાતી વાચક ગ્રહણ કેમ કરશે? બનીયનના પીલ્ગ્રીમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબ્દમાત્રજ છે. તેમાં કશો અર્થ નથી, તો કાવ્યનું આલ્હાદકત્વ તો ક્યાંથીજ હોય? | એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કોણ સમજી શકશે? પ્રથમ તો ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીનો એક અક્ષર કોઇ ગૂજરાતી વાચક ગ્રહણ કેમ કરશે? બનીયનના પીલ્ગ્રીમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબ્દમાત્રજ છે. તેમાં કશો અર્થ નથી, તો કાવ્યનું આલ્હાદકત્વ તો ક્યાંથીજ હોય? | ||
આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાવ્યના રચનારને તત્ત્વસંબંધે કોઇ અમુક પ્રકારની, અને ઘણું કરી કીશ્ચીઅન ધર્મને અનુકુલ આવે તેવી, તત્ત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે, ને તેનો રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યો છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારનો ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તો તેમની કાવ્ય તરીકે કાંઇક પણ કિંમત થાત, ગૂજરાતી ભાષામાં તો એ કાવ્યોને માટે જગો હોય એમ અમો માની શકતા નથી. ગૂજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગો કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમો એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં શબ્દપ્રયોગ પરત્વે તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તો વારંવાર કરી નથી શકતી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાચ્યાર્થવાળા શબ્દોદ્વારાજ કવિ પોતાની રચના કરી શકે અને પોતાના હૃદયને વાચકના હદયમાં ઉતારી શકે. નવી ભાષા યોજીને કાવ્ય રચે તો તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્ય સુંદરીઓનો ગરબો’ અમે કેવલ શુષ્ક માન્યો તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટનો પ્રસિદ્ધ ‘આનંદનો કે ‘શણગાર’નો ગરબો સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યનો કેવો આધાર રહે છે તે સહજમાં સમજાઇ જશે. | આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાવ્યના રચનારને તત્ત્વસંબંધે કોઇ અમુક પ્રકારની, અને ઘણું કરી કીશ્ચીઅન ધર્મને અનુકુલ આવે તેવી, તત્ત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે, ને તેનો રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યો છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારનો ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તો તેમની કાવ્ય તરીકે કાંઇક પણ કિંમત થાત, ગૂજરાતી ભાષામાં તો એ કાવ્યોને માટે જગો હોય એમ અમો માની શકતા નથી. ગૂજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગો કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમો એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં શબ્દપ્રયોગ પરત્વે તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તો વારંવાર કરી નથી શકતી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાચ્યાર્થવાળા શબ્દોદ્વારાજ કવિ પોતાની રચના કરી શકે અને પોતાના હૃદયને વાચકના હદયમાં ઉતારી શકે. નવી ભાષા યોજીને કાવ્ય રચે તો તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્ય સુંદરીઓનો ગરબો’ અમે કેવલ શુષ્ક માન્યો તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટનો પ્રસિદ્ધ ‘આનંદનો કે ‘શણગાર’નો ગરબો સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યનો કેવો આધાર રહે છે તે સહજમાં સમજાઇ જશે. | ||