31,573
edits
No edit summary |
No edit summary |
||
| Line 212: | Line 212: | ||
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા. | તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા. | ||
{{right|<small>(ગુજરાતી સોનેટ)</small>}} | {{right|<small>(ગુજરાતી સોનેટ)</small>}} | ||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 3.jpg|center| | [[File:Sanchayan-65 - 3.jpg|center|400px]] | ||
{{center|<small>ભૂદૃશ્ય-વિસરાયેલ સ્થળ, ૧૯૬૩ - જ્યોતિ ભટ્ટ</small>}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 241: | Line 242: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 4.jpg|center|400px]] | |||
{{center|<small>પ્રકૃતિ , ૧૯૬૭ - જ્યોતિ ભટ્ટ</small>}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|Maroon|'''ગઝલ'''}}</big></big> | <center><big><big>{{color|Maroon|'''ગઝલ'''}}</big></big> | ||
| Line 255: | Line 259: | ||
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા! | કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા! | ||
{{right|<small>(FB)</small>}} | {{right|<small>(FB)</small>}} | ||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|Maroon|'''મિલન'''<br> | |||
<small>(સૉનેટ)</small>}}</big></big> | |||
<big>{{Color|CornflowerBlue|'''ઈન્દ્રકુમાર જોષી'''}}</big></center> | |||
‘પ્રિયે ચહું તને’ કહી નવ શક્યું અરે આટલું | |||
પરસ્પર પ્રીતિ છતાં હૃદય આપણું બાપડું! | |||
અને પ્રણયઘેનમાં વિરહથી સદા ઝૂરતું | |||
પળેપળ પડી રહ્યું શરમથી સ્મરી કાંપતું. | |||
છતાંય ક-મને ધરી પ્રણયનીર રોમાંચનું | |||
પ્રતીપ વહને જતું હૃદય બેની મધ્યે વહી, | |||
થતાં જ પટ સાંકડો ન અવરોધ નીરે રહ્યો! | |||
થયું વહન સીધું ત્યાં ઉર સમીપ આવી ઊભાં! | |||
તહીં મિલન આપણું થયું પડેલ આ બાંકડે | |||
સૂકાભઠ તરુ તણી કરુણ છાંયના પાંજરે. | |||
વસંત મહીં ઝાડ એ કૂંપળથી છવાઈ ગયું. | |||
નવીન વધુ પાંદડાં ફૂટત ડાળડાળે પછી | |||
તળે તિમિર-પાંજરું થયું, ઊભાં ઉરો એ મહીં, | |||
હવે થઈ છૂટાં સૂકા તરુ થકી ન ભાગી જજો! | |||
{{right|<small>(પદ્ય સામયિક)</small>}} | |||
</poem>}} | </poem>}} | ||