અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ફ્લડલાઇટની છોળ ઉડાડી આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ લીલાં વૃ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
ફ્લડલાઇટની છોળ ઉડાડી | ફ્લડલાઇટની છોળ ઉડાડી |
Revision as of 09:39, 12 July 2021
ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય
હરીન્દ્ર દવે
ફ્લડલાઇટની છોળ ઉડાડી
આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ
લીલાં વૃક્ષો એકમેકને પૂછે છે —
આ બધાં આમ આગળપાછળ,
ક્યાં ને કેમ જાય છે?
આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ –
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?
(માત્ર પહેલી સાત લીટીઓ લીધેલ છે.)