19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
કોઈ પદો પાર્વતીને સંબોધન રૂપે રચાયેલાં મનામણાંપદ છે. તો પાર્વતી અને શંકર વચ્ચેના પ્રણયકલહનું એક પદ પણ મળે છે : | કોઈ પદો પાર્વતીને સંબોધન રૂપે રચાયેલાં મનામણાંપદ છે. તો પાર્વતી અને શંકર વચ્ચેના પ્રણયકલહનું એક પદ પણ મળે છે : | ||
<poem> | |||
“ધૂર્ત સંગ ન ચાલે, શંભુજી! | “ધૂર્ત સંગ ન ચાલે, શંભુજી! | ||
ધૂર્ત સંગ ન ચાલે. | ધૂર્ત સંગ ન ચાલે. | ||
| Line 35: | Line 35: | ||
શિવાનંદ-પ્રભુ જોગીવેષે | શિવાનંદ-પ્રભુ જોગીવેષે | ||
હીંડે તું મદમાતો.” ધૂર્ત૰ ૩ | હીંડે તું મદમાતો.” ધૂર્ત૰ ૩ | ||
</poem> | </poem> | ||
આવાં પદો ઓછાં છે તે ઉપરાંત રસિક પ્રસંગસંદર્ભને નિભાવવાની ને રિસામણાં-મનામણાં આદિના ભાવોને લડાવવાની કવિની શક્તિ મર્યાદિત છે એવું, દયારામને યાદ કરીએ ત્યારે, આપણને લાગે. કવિની પ્રતિભા સ્તુતિકવિની ને વર્ણનકવિની છે. કવિ પાસે, સંસ્કૃત સ્તોત્રસાહિત્યના પરિશીલને આપેલી, પર્યાયશબ્દોની અપાર સમૃદ્ધિ છે, શંકરના રૂપને વર્ણવતી ઉક્તિઓનો ખજાનો છે (પાર્વતી, શિવ ઉપરાંત કમળ, ચંદ્ર વગેરે અનેક પદાર્થો માટે વપરાયેલા પર્યાયોની યાદી સંપાદકે આપી છે), વસંત, ભોજન, હિંડોલા આદિના વર્ણનની મધ્યકાલીન પરિપાટીની જાણકારી છે અને રાગદારી સંગીતની સજ્જતા છે. એથી એમની રચનાઓ શબ્દમનોહર, શ્રવણમનોહર ને રાગમનોહર બની છે. થોડાં ઉદાહરણો જુઓ : | આવાં પદો ઓછાં છે તે ઉપરાંત રસિક પ્રસંગસંદર્ભને નિભાવવાની ને રિસામણાં-મનામણાં આદિના ભાવોને લડાવવાની કવિની શક્તિ મર્યાદિત છે એવું, દયારામને યાદ કરીએ ત્યારે, આપણને લાગે. કવિની પ્રતિભા સ્તુતિકવિની ને વર્ણનકવિની છે. કવિ પાસે, સંસ્કૃત સ્તોત્રસાહિત્યના પરિશીલને આપેલી, પર્યાયશબ્દોની અપાર સમૃદ્ધિ છે, શંકરના રૂપને વર્ણવતી ઉક્તિઓનો ખજાનો છે (પાર્વતી, શિવ ઉપરાંત કમળ, ચંદ્ર વગેરે અનેક પદાર્થો માટે વપરાયેલા પર્યાયોની યાદી સંપાદકે આપી છે), વસંત, ભોજન, હિંડોલા આદિના વર્ણનની મધ્યકાલીન પરિપાટીની જાણકારી છે અને રાગદારી સંગીતની સજ્જતા છે. એથી એમની રચનાઓ શબ્દમનોહર, શ્રવણમનોહર ને રાગમનોહર બની છે. થોડાં ઉદાહરણો જુઓ : | ||
<poem> | |||
* પદયુગ કોકનદ લલિત ઘૂઘરુ નાદ વિમોહિત સુરલલનં. | * પદયુગ કોકનદ લલિત ઘૂઘરુ નાદ વિમોહિત સુરલલનં. | ||
* માતા અરુણ અધર દંત સાર, કંજે કર્ણિકા કેસર ભાર રે. | * માતા અરુણ અધર દંત સાર, કંજે કર્ણિકા કેસર ભાર રે. | ||
| Line 47: | Line 48: | ||
* શૃંખલ ચામીકર હિંદોલે, મધ્યે હીરક લળકે રે; | * શૃંખલ ચામીકર હિંદોલે, મધ્યે હીરક લળકે રે; | ||
ચંપકવર્ણી ગિરિવરબાલા, કૈરવ શંકર ઝળકે રે. | ચંપકવર્ણી ગિરિવરબાલા, કૈરવ શંકર ઝળકે રે. | ||
</poem> | |||
અર્થમનોહારિતાની અપેક્ષાને ભુલાવી દેતી શબ્દાદિની આ મનોહારિતાએ જ શિવાનંદને લોકજીભે વસાવ્યા છે. એકસાથે આ પદો વાંચનારને એમાં થકવે એવી એકવિધતા જણાય, પણ આ પદો વાંચવા માટે નથી. ભક્તિગાન માટે છે એ ખ્યાલમાં રહે તો એ એકવિધતાનો દોષ અપ્રસ્તુત થઈ જાય. | અર્થમનોહારિતાની અપેક્ષાને ભુલાવી દેતી શબ્દાદિની આ મનોહારિતાએ જ શિવાનંદને લોકજીભે વસાવ્યા છે. એકસાથે આ પદો વાંચનારને એમાં થકવે એવી એકવિધતા જણાય, પણ આ પદો વાંચવા માટે નથી. ભક્તિગાન માટે છે એ ખ્યાલમાં રહે તો એ એકવિધતાનો દોષ અપ્રસ્તુત થઈ જાય. | ||
શિવાનંદે સંસ્કૃતમાં ને હિંદીમાં પદો રચ્યાં છે તે ઉપરાંત એનાં ગુજરાતી પદોને પણ સંસ્કૃત-હિંદી છટાનો લાભ મળ્યો છે. બહુધા સંસ્કૃત પદાવલિની સાથે હિંદીને કારણે ફારસી પદાવલિનો આશ્રય પણ લેવાયો છે અને ક્યાંક મરાઠીની છાંટ પણ આવી ગઈ છે. | શિવાનંદે સંસ્કૃતમાં ને હિંદીમાં પદો રચ્યાં છે તે ઉપરાંત એનાં ગુજરાતી પદોને પણ સંસ્કૃત-હિંદી છટાનો લાભ મળ્યો છે. બહુધા સંસ્કૃત પદાવલિની સાથે હિંદીને કારણે ફારસી પદાવલિનો આશ્રય પણ લેવાયો છે અને ક્યાંક મરાઠીની છાંટ પણ આવી ગઈ છે. | ||
| Line 54: | Line 56: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯૮૭ | |||
edits