1,093
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ' | }} {{Poem2Open}} સાબરમતી જેલમાંથી ગુજરાતના રાજકીય કેદીઓને બેત્રણ અઠવાડિયામાં બીજી જેલમાં મોકલવામાં આવતા. અગાઉ એ મુજબ મારે યરવડા જવાનું થયું હતું તો બીજા...") |
No edit summary |
||
Line 36: | Line 36: | ||
ડૉ. ખંડુભાઈએ પણ લડતમાં ઝંપલાવ્યું હતું અને જેલ નિમંત્રી હતી. વિજયાએ મીઠુબહેનની છાવણીમાં રહી મનિષેધ અને વિદેશી કાપડના બહિષ્કારનું કામ કર્યું અને કસ્તુરબાના હિંદી પત્રવ્યવહારની પણ અવારનવાર જવાબદારી સંભાળી. ભાઈ ગુલાબભાઈએ સુરતથી સ્થળાંતર કરી મુંબઈમાં કલીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની જવાબદારી લીધી અને ખેતવાડીમાં આવેલા ઝવેરી બિલ્ડિંગમાં રહેવાનું રાખ્યું. અ.સૌ. સુવર્ણા વિલ્સન કૉલેજમાં દાખલ થઈ. તેનો થોડા વખત માટે સુરત સાથેનો સંપર્ક તૂટી ગયો. ગુલાબના સ્થળાંતરને કારણે વિજયા પણ તેની સાથે મુંબઈ ગઈ અને જેલમાંથી છૂટી હું સુરત જાત તેને બદલે હવે મારે મુંબઈ જવાનું થયું. ત્યાં જઈ હું શું કરીશ ને ફરીથી ક્યારે આ યાત્રાએ આવીશ એના કોઈ સ્પષ્ટ ખ્યાલ વિના સાબરમતી જેલની મેં વિદાય લીધી. | ડૉ. ખંડુભાઈએ પણ લડતમાં ઝંપલાવ્યું હતું અને જેલ નિમંત્રી હતી. વિજયાએ મીઠુબહેનની છાવણીમાં રહી મનિષેધ અને વિદેશી કાપડના બહિષ્કારનું કામ કર્યું અને કસ્તુરબાના હિંદી પત્રવ્યવહારની પણ અવારનવાર જવાબદારી સંભાળી. ભાઈ ગુલાબભાઈએ સુરતથી સ્થળાંતર કરી મુંબઈમાં કલીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની જવાબદારી લીધી અને ખેતવાડીમાં આવેલા ઝવેરી બિલ્ડિંગમાં રહેવાનું રાખ્યું. અ.સૌ. સુવર્ણા વિલ્સન કૉલેજમાં દાખલ થઈ. તેનો થોડા વખત માટે સુરત સાથેનો સંપર્ક તૂટી ગયો. ગુલાબના સ્થળાંતરને કારણે વિજયા પણ તેની સાથે મુંબઈ ગઈ અને જેલમાંથી છૂટી હું સુરત જાત તેને બદલે હવે મારે મુંબઈ જવાનું થયું. ત્યાં જઈ હું શું કરીશ ને ફરીથી ક્યારે આ યાત્રાએ આવીશ એના કોઈ સ્પષ્ટ ખ્યાલ વિના સાબરમતી જેલની મેં વિદાય લીધી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. અલવિદા સુરત! | |||
|next = | |||
}} | |||
<br> |
edits