31,813
edits
(+1) |
(+૧) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 7: | Line 7: | ||
આ નાનો, આ મોટો, | આ નાનો, આ મોટો, | ||
એવો મૂરખ કરતા ગોટો. | એવો મૂરખ કરતા ગોટો. | ||
ખારા જળનો દરિયો ભરિયો, | ખારા જળનો દરિયો ભરિયો, | ||
મીઠા જળનો લોટો; | મીઠા જળનો લોટો; | ||
તરસ્યાને તો દરિયાથીયે | તરસ્યાને તો દરિયાથીયે | ||
લોટો લાગે મોટો. | લોટો લાગે મોટો. | ||
નાના છોડે મહેકી ઊઠે | નાના છોડે મહેકી ઊઠે | ||
કેવો ગુલાબગોટો ! | કેવો ગુલાબગોટો ! | ||
ઊંચાં ઊંચાં ઝાડે તમને | ઊંચાં ઊંચાં ઝાડે તમને | ||
જડશે એનો જોટો ? | જડશે એનો જોટો ? | ||
મન નાનું તે નાનો, | મન નાનું તે નાનો, | ||
જેનું મન મોટું તે મોટો. | જેનું મન મોટું તે મોટો. | ||
| Line 21: | Line 24: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હોડી હોડી | |previous = હોડી હોડી | ||
|next = | |next = ચાંદલિયા | ||
}} | }} | ||