અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}} <poem> ઉત્તુંગગિરિમાળાથીઆચ્છાદિત પિન...") |
(No difference)
|
Revision as of 11:22, 12 July 2021
સ્મરણમંજરી
નલિન રાવળ
ઉત્તુંગગિરિમાળાથીઆચ્છાદિત
પિનાંગ
અને
કાશ્મીરનીએનયનરમ્યનિસર્ગશ્રી
કલકલધ્વનિથીવહેતી
થેમ્સ
અને
ગંગાનીએશીતલજળલહરી!
લયાન્વિતકાવ્યશૈલીથીદીપ્ત
કીટ્સ
અને
કાન્તનીએઅંતર્ગૂઢકવિતા
છંદોબદ્ધપ્રણયકાવ્યોનાપરમ
ઉદ્ગાતાયેટ્સની
એપ્રણયાર્દ્રદૃષ્ટિ!
આધુનિકસમાજની
મર્માન્તકકવિતાનાસર્જક
એલિયટની
મનુષ્યનાઅંતરકામપરવરસતી
એકરુણામયદૃષ્ટિ!
કથનકળાનાકસબી
જેનઓસ્ટિન
અનેશરદચંદ્રનીએઅદ્ભુત
સાહિત્યસૃષ્ટિ!
કમનીયઅભિનયથીતરવરતી
ઓડ્રિહેપબર્ન
અને
વહીદારહેમાનનુંઅભિરામસૌંદર્ય!
મનોરમસંગિની
મહાશ્વેતાનું
એ
અપરિમેયલાવણ્ય!
પરબ, જુલાઈ૨૦૧૪