અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ વાંદરા|નલિન રાવળ}} <poem> સાબરમતીઆશ્રમનાવૃક્ષ ઉપર બેઠેલ...") |
(No difference)
|
Revision as of 11:27, 12 July 2021
ત્રણ વાંદરા
નલિન રાવળ
સાબરમતીઆશ્રમનાવૃક્ષ
ઉપર
બેઠેલત્રણવાંદરા
પીઠખંજવાળતાવાતેવળગ્યા...
પહેલોવાંદરોબોલ્યોઃ
આંખબંધરાખેવર્ષોવીત્યાં
પણ
આંખઊઘડતાંજોયુંતો
એનુંએજઓઘરાળુંઅમદાવાદ.
આસાંભળી
બીજોવાંદરોબોલ્યોઃ
મોંબંધરાખેવર્ષોવહ્યાં
પણ
મોંખોલતાંજઅવાજસર્યો
આખુંશ્હેરભ્રષ્ટછે.
આસાંભળી
ત્રીજોવાંદરોબોલ્યોઃ
કાનબંધરાખેવરસોનાંવરસગયાં
પણ
કાનપરથીહાથઉપાડતાંજ
જોઉં-સાંભળું
ભારેકોલાહલ
વચ્ચે
ઇન્કમટૅક્સપાસે
સ્હેજશરીરનમાવીઊભેલ
ગાંધીજીબોલીરહ્યાછે —
બૂરુંજોવુંનહીં
બૂરુંબોલવુંનહીં
બૂરુંસાંભળવુંનહીં.
પરબ, ઑક્ટોબર