અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/અધ્યાપક અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}} <poem> પહેર્યાંસ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછ...") |
(No difference)
|
Revision as of 11:31, 12 July 2021
અધ્યાપક અંગ
ધીરુ પરીખ
પહેર્યાંસ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછીવર્ગમાંઊપડ્યાભાઈ,
ભારોથોથાંલીધાંસાથ, બુદ્ધિનોક્યાંછેસંગાથ?
બોલેપટપટપોપટ-વૅણ, નાસાંધોનાછેકૈંરૅણ!
રૅણવગરનોવાક-પ્રવાહ, મોટરનેવળીલિસ્સોરાહ,
ઊપડ્યોતેક્યાંજૈઅટકે? વાગેઘંટશબદબટકે!
વેરાયાવીણેતેશબ્દ, ક્યારેપૂરુંથાયેઅબ્દ?
શબ્દેઆંજ્યાશ્રોતા-કાન, પૃષ્ઠોમાંઝૂરેછેજ્ઞાન!
ઝુરાપોએનેનાકઠે, પૃષ્ઠોથીપીછેજેહઠે!
સત્રએમતોહાલ્યુંજાય, પવનથકીવાદળખેંચાય.
વારિવણવાદળનીકાય, ગગનમધ્યએગળતીજાય,
તેવોએનોવાણી-મેહ, સ્રવેનહીંનેગાજેજેહ;
ધરતીનેશોએનોતોષ? કોરા-મોરાઝીલેઘોષ!
ઘોષઠાલવીખિસ્સુંભરે, વર્ષપછીએમવર્ષોસરે,
વર્ગેએમઆવેનેજાય, એકવખતકંઈગોથુંખાય,
થોથુંપડ્યુંનેઊડેપાન, ગાઈડમહીંત્યાંબૂડેજ્ઞાન!
(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)