અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શીખ|ધીરુ પરીખ}} <poem> બેઠોછુંપ્લૅટફૉર્મઉપર બાંકડેનિરાંતે. જ...") |
(No difference)
|
Revision as of 11:55, 12 July 2021
શીખ
ધીરુ પરીખ
બેઠોછુંપ્લૅટફૉર્મઉપર
બાંકડેનિરાંતે.
જતી-આવતીગાડીઓજોતોરહું.
લોકોઅનેસામાનનીચઢનેઊતર,
મેદનીનોકોલાહલ, પંખીઓનોકલરવ
બધુંઠલવાયમારાંકર્ણદ્વારે
જેમસાગરમાંઠલવાતુંનીર.
મનેલાગેનથીહુંઅધીર.
બેસીરહુંબાંકડાઉપર
મનમાંકમાડભીડી;
ત્યાંતોએકનીકળેહમાલ
રાખીમોંમાંબીડી.
કહેઃ ‘ઊઠો, હવેકોઈગાડીઆવવાનીનથી.’
મેંકહ્યુંકેગાડીમાટેબેઠોનથી.
શોચુંઃકેવળબેસવું. જોતાંરહેવું
નહીંકદીવ્હેવું —
શીખ્યોછુંહુંપ્લૅટફૉર્મપાસેથીકૈંએવું!