અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
{{Center|'''લટકતીજીભમાં'''}}
{{Center|'''લટકતીજીભમાં'''}}
{{Center|'''હાંફેબપોર'''}}
{{Center|'''હાંફેબપોર'''}}
{{Center|'''અાપણેકર્યા'''}}
{{Center|'''કાજળકાળીરાતે'''}}
{{Center|'''શબ્દોનાદીવા!'''}}
{{Center|'''મેળવુંહાથ'''}}
{{Center|'''એનીસાથે, ઊપસે'''}}
{{Center|'''મેંદીનોરંગ!'''}}
{{Center|'''તારાઊઠતાં'''}}
{{Center|'''કંપીઊઠ્યાં, ગભરુ'''}}
{{Center|'''શાંતકંકણો!'''}}
{{Center|'''ઉપવનમાં'''}}
{{Center|'''ગીતોગાતોપવન,'''}}
{{Center|'''વૃક્ષોડોલતાં'''}}
{{Center|'''બાળેછેહજી –'''}}
{{Center|'''સપ્તપદીફરતી'''}}
{{Center|'''વેળાનોઅગ્નિ'''}}
{{Center|'''પીઠીચોળાવી'''}}
{{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
{{Center|'''ઘાસમંડપે'''}}
{{Center|'''પીઠીચોળાવી'''}}
{{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
{{Center|'''ઘાસમંડપે'''}}
{{Center|'''સૂનાઘરમાં'''}}
{{Center|'''બા-બાપુસ્મૃતિ-ઠેસે'''}}
{{Center|'''હીંચકોઝૂલે'''}}
{{Center|'''તડકોકૂદે'''}}
{{Center|'''ઘાસઘાસમાં, જાણે'''}}
{{Center|'''પીળુંસસલું!'''}}
{{Center|'''સમીસાંજના'''}}
{{Center|'''ઘાસચમેલીકરે'''}}
{{Center|'''વિશ્રંભકથા'''}}
{{Center|'''મિત્રપત્રમાં'''}}
{{Center|'''આળસમરડતું'''}}
{{Center|'''ઊઠેમુંબઈ'''}}
{{Center|'''અંધારસ્ટેજે'''}}
{{Center|'''પવનપખવાજે'''}}
{{Center|'''સ્નોફ્લેક્સનૃત્યો'''}}
{{Center|'''સૂરજમુખી'''}}
{{Center|'''સૂરજસાથેફરે –'''}}
{{Center|'''હુંદિશાહીન'''}}
{{Center|'''મારીકવિતા –'''}}
{{Center|'''બાવળવનેમ્હોર્યું'''}}
{{Center|'''ચંદનવૃક્ષ!'''}}

Revision as of 12:40, 12 July 2021

અત્તર-અક્ષર

પન્ના નાયક

આસોપાલવ?

ના, અહીંદ્વારેટાંગ્યાં?

સ્મિતતોરણ

નથીએકલી –

ભર્યોભર્યોઆવાસ

એકલતાથી

સવારથાતાં

કિરણોનોકલ્લોલ –

ઘરપ્રસન્ન

ભીંતેતડકો

લઈપવનપીંછી –

ચિત્રોચીતરે

બેઠાશ્વાનની

લટકતીજીભમાં

હાંફેબપોર

અાપણેકર્યા

કાજળકાળીરાતે

શબ્દોનાદીવા!

મેળવુંહાથ

એનીસાથે, ઊપસે

મેંદીનોરંગ!

તારાઊઠતાં

કંપીઊઠ્યાં, ગભરુ

શાંતકંકણો!

ઉપવનમાં

ગીતોગાતોપવન,

વૃક્ષોડોલતાં

બાળેછેહજી –

સપ્તપદીફરતી

વેળાનોઅગ્નિ

પીઠીચોળાવી

બેઠાંછેડેફોડિલ્સ

ઘાસમંડપે

પીઠીચોળાવી

બેઠાંછેડેફોડિલ્સ

ઘાસમંડપે

સૂનાઘરમાં

બા-બાપુસ્મૃતિ-ઠેસે

હીંચકોઝૂલે

તડકોકૂદે

ઘાસઘાસમાં, જાણે

પીળુંસસલું!

સમીસાંજના

ઘાસચમેલીકરે

વિશ્રંભકથા

મિત્રપત્રમાં

આળસમરડતું

ઊઠેમુંબઈ

અંધારસ્ટેજે

પવનપખવાજે

સ્નોફ્લેક્સનૃત્યો

સૂરજમુખી

સૂરજસાથેફરે –

હુંદિશાહીન

મારીકવિતા –

બાવળવનેમ્હોર્યું

ચંદનવૃક્ષ!