અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/ઘર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘર|પન્ના નાયક}} <poem> આએકઓરડાનુંઘર શૂન્યાવકાશજેનોભરચકએકલતા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
કેવીવસ્ત્રરહિતઝંખના, | કેવીવસ્ત્રરહિતઝંખના, | ||
સમુદ્રનાહજારહજારહાથમનેઆલિંગવાઊભરાયછે | સમુદ્રનાહજારહજારહાથમનેઆલિંગવાઊભરાયછે | ||
પણહુંતોઅહીંછું; | |||
મારાએકઓરડાનાઘરમાં! | |||
</poem> | </poem> |
Revision as of 12:47, 12 July 2021
પન્ના નાયક
આએકઓરડાનુંઘર
શૂન્યાવકાશજેનોભરચકએકલતાથી:
નખૂલીશકતાંચોમાસુંગયાપછીયઅડીરહેલાંબેબારણાંઓ,
કટાઈગયેલાસળિયાવાળીવાંકીથઈગયેલીબારી,
નહલીશકતીભીંત,
આમતોક્યાંઊંચોછેપણનઓળંગીશકાતોઉંબરો,
પડુંપડુંથતીપણક્યારેયનાઅધ્ધરઊંચકાતીએનીછત.
મારાઠીંગુરૂપનુંકારણએજ; એજમનેએનીહથેલીથીદબાવેછે.
ઊતરેલાંપાણીકબાટમાંકહોવાયછે,
પડીપડીઅતીતનીપોથીઓ;
જૂનુંમધશરીરનેસારું—શીશીનુંઢાંકણુંઊઘડતુંનથી.
ટીપુંયટેરવેઅડ્યુંનથી.
ઓશીકુંઊભરાયછેઉજાગરાથી
પથારીનાત્રણભાગ: અતીત—વર્તમાન—ભવિષ્ય
અંતેતોએકજ
રોજઉકેલુંછું—હુંસૂઈશકતીનથી—સંકેલુંછું.
બહારતોઘણીકલબલછે
કેવીસાકરજેવીસ્વાદિષ્ટલાગેછેક્યારેકતોએ.
આકાશમાંથીઆવેછેઆંગણામાંસૂર્યનેચન્દ્ર
લખોટીરમતાકિશોરો, પણએકેયને ‘આમઆવો’
એમકહીનેહુંબોલાવીશકતીનથી.
તારકોનુંઆખુંબાલમંદિરછૂટેછેપણએમાંથીએકેય
મારેઘેરભૂલુંયપડતુંનથી.
પ્રત્યેકસ્ટેશનેઊભીરહેતી, પ્રત્યેકસ્ટેશનેપહોંચતીટ્રેનનો
હવેહુંછુટ્ટોપડીગયેલો—યાર્ડમાંકાઢીનાખેલો
ડબ્બોથઈગઈછું.
ક્યાંગયાએનાસહુયાત્રિકો?
પૈડાંછેતોયસ્ટેશનનીનજીકજપડ્યોછેડબ્બો
ત્યાંજઊપડતીટ્રેનનીવ્હિસલવાગેછે.
અનેમારાથીઊંચુંનીચુંથઈજવાયછે.
વળગણીઉપરનોમારોલીલોકમખો–
રમકડાંનાપોપટનુંકાપડનુંલીલુંપેટફાટીગયુંછે
તેમાંથીલાકડાનોવહેરનીકળીપડ્યો —
પોપટનુંફાટેલુંપેટઅનેપેલોસુકાતોલીલોકમખોમારામનમાંભેગાં
થઈજાયછે.
સરોવરમાંસ્નાનક્યારેયનથીકર્યું
કેવીવસ્ત્રરહિતઝંખના,
સમુદ્રનાહજારહજારહાથમનેઆલિંગવાઊભરાયછે
પણહુંતોઅહીંછું;
મારાએકઓરડાનાઘરમાં!