અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તીન પત્તીની બેઠક: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તીન પત્તીની બેઠક| પન્ના નાયક}} <poem> દરશનિવારેરાતના અચૂકથતી ત...") |
(No difference)
|
Revision as of 12:48, 12 July 2021
પન્ના નાયક
દરશનિવારેરાતના
અચૂકથતી
તીનપત્તીનીબેઠક
નેહજારોનીઊથલપાથલ.
સાથે, ભેળ-પાણીપૂરીનીજ્યાફત.
પશ્ચાદ્ભૂમાંવાગતારવિશંકરને
ડુબાવીદેતો
લોકોનાખડખડાટહસવાનોઅવાજ.
અચાનક
મારીનજરઅટકીકોઈએકાકીઆંખોમાં
નેવંચાયુંકેએપણ
મારાજેવુંજ
પરાયુંપ્રાણીછે.
ઉકેલવામથેછે
અંધકારનીએકલતા.
દરશનિવારે
આપણેમળીએત્યારે
વાતોકરીએછીએ
પતિની, બાળકોની,
સાડીની, દાગીનાની,
રેસિપીઅદલબદલકરવાની,
પાર્ટીની, નોકરોની,
નેબીજીસ્ત્રીઓની.
પેટભરીએછીએક્ષુલ્લકવાતોથી.
ગળેટૂંપોદેતાસમયને
ટૂંકાવવાનાઆનુસખાછે.
પોતાનીરિક્તતાકંટાળાનીસભરતા
કહોક્યાંજઈછુપાવવી?
જોઉંછું:
તમારીઆંખોનીચે
મૃત્યુનાંકાળાંકૂંડાળાંનથી, એટલુંજ
સૂકાખેતરજેવાતમે
તમનેતમારાસ્પર્શનુંતમનેસુખનથી, એટલુંજ
તમારાઅવાજમાં
લગ્નનીરોશનીનથી, એટલુંજ
કેટલાબધા well-adjusted છોતમે!
તમારાહાસ્યસંગીતને
ટોળટપ્પાનાટોળામાં
મનેલાધેછેસલામતી.
પણકેટલીકવાર
આજરૂમમાંબેઠાંબેઠાં
તમારોઅવાજ
પડઘાનીજમે
દૂરદૂરનીટેકરીઓપરથીઆવતોલાગેછે—
વાગેછે.
કેટલીયેવાર…