અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તોય|પન્ના નાયક}} <poem> કુંવારકાહતી ત્યારે માનીઆજ્ઞામાથેચડાવ...")
(No difference)

Revision as of 12:50, 12 July 2021

તોય

પન્ના નાયક

કુંવારકાહતી
ત્યારે
માનીઆજ્ઞામાથેચડાવી
મેંદીરંગ્યાહાથે
ગૌરીવ્રતકરેલું
અને
આંગણાનાતરસ્યાતુલસીછોડને
રોજપાણીસીંચી,
એનીપ્રદક્ષિણાફરી,
ઘીનોદીવોકરી,
પગેલાગી
ઇપ્સિતવરમાગેલો…
તોય
બેડરૂમમાંઆગકેમલાગી?