અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/નાળ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાળ| પન્ના નાયક}} <poem> એગઈકાલનોઆનંદ હજીમારામાંજીવેછે મેંએન...") |
(No difference)
|
Revision as of 12:55, 12 July 2021
નાળ
પન્ના નાયક
એગઈકાલનોઆનંદ
હજીમારામાંજીવેછે
મેંએનેગર્ભરૂપેધારણકર્યો
એનેલીધેતો
મારાગાલપરગુલાબઊગીગયાં—
હુંઆખીજાણે
ભગવાનનાહાથેબીજાંબીબાંમાંઢળાઈ.
એકનાજુકજીવ,
મારીભીતરફૂલ્યોફાલ્યો
મનેજગતકેટલુંબધુંભાવ્યું—
અનેકેટલીવસ્તુનીતોમનેમોળજઆવ્યાકરી.
એકવારજેમારીભીતરહતું
એનોપ્રસવથઈગયો “અનેજતુંરહ્યું.”
તેનીસાથેનીસંબંધકનાળકપાઈગઈ.
…
આજેતોહુંએકલીછું
ક્યાંઝૂલતુંહશેમારુંબાળ?
મારેતોવલવલવું—
કેટલાંયહાલરડાંગાવાનાંહજીબાકી!